By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: CR પાટીલને પૂછ્યા વગર લેટરબોમ્બ ફૂટે ખરો ? રાજકોટના CP મનોજ અગ્રવાલ પૂર્વ CMના ખાસ, ગોવિંદ પટેલ અને રૂપાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > CR પાટીલને પૂછ્યા વગર લેટરબોમ્બ ફૂટે ખરો ? રાજકોટના CP મનોજ અગ્રવાલ પૂર્વ CMના ખાસ, ગોવિંદ પટેલ અને રૂપાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ
GeneralGujarat NowPolitics

CR પાટીલને પૂછ્યા વગર લેટરબોમ્બ ફૂટે ખરો ? રાજકોટના CP મનોજ અગ્રવાલ પૂર્વ CMના ખાસ, ગોવિંદ પટેલ અને રૂપાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ

HM News
Last updated: 07/02/2022 8:15 AM
HM News
4 years ago
Share
SHARE

– પાટીલની સૂચના હોવા છતાં ભાજપના કદાવર ધારાસભ્યોને પોલીસ કમિશનર ગાંઠતા નહોતા
– રાજકીય ખેલને આખરી ઓપ અપાઈ ગયો, રાજકોટ CP મોટી રાવમાં માત્ર અરજી લેતા ફરિયાદ નહીં

રાજકોટના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે.કાયદો વ્યવસ્થાની વાત કરીએ તો ખુદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પૈસા પડાવવાનો ધંધો કરે છે તેવા એક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના લેટરબોમ્બે ખુદ સરકાર હલાવી દીધી છે. ગોવિંદ પટેલના ગૃહમંત્રીને પત્ર મોકલતા સમગ્ર રાજકારણ અને પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.પરંતુ અહીં રાજકારણની અને રાજકોટના આંતરિક જૂથવાદની ચરમસીમા આવી ગઈ છે.જોકે એ પણ સ્પષ્ટ થાય છે કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને પૂછ્યા વગર આ લેટરબોમ્બ ફૂટે નહીં.રાજકોટના પોલીસ કમિશનર તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ માનવામાં આવે છે.ગોવિંદ પટેલ અને રૂપાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચી ગયો છે.

CP મનોજ અગ્રવાલ ધારાસભ્યોનું ગાંઠતા નહીં

રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિજય રૂપાણીના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે અને જે-તે સમયે પાટીલે એવું કહ્યું હતું કે, ભાજપનો કાર્યકર કે ધારાસભ્ય હોય અધિકારીઓએ તેનું સાંભળવું તો પડશે જ.પરંતુ રાજકોટ પોલીસ કમિશનર ધારાસભ્યોને ગાંઠતા ન હોય અંતે ગોવિંદ પટેલે સીધી પાર્ટી અને ગૃહમંત્રીને ફરિયાદ કરવી પડી છે.

અગાઉ ગોવિંદ પટેલને મંત્રીપદ ન આપવા રૂપાણીના રોલની વાત

પોલીસ કમિશનર રૂપાણીના ખાસ અધિકારી હોવાની વાત પણ જગજાહેર છે.જે-તે સમયે ગોવિંદ પટેલને અને રૂપાણીને ગજગ્રહ થયો હોવાનું સામે આવ્યું હતું.અગાઉ ગોવિંદ પટેલને મંત્રી પદ ન આપવા વિજયભાઈનો રોલ હોવાનું ચર્ચામાં હતું.ગોવિંદ પટેલ પાટીલના નજીક છે અને પાટીલ અને રૂપાણીનો ગજ ગજગ્રાહ પણ નજર અંદાઝ કરવા જેવો નથી.સમગ્ર મુદ્દે રાજકીય દાવ રમાય ગયો છે.ગોવિંદ પટેલે પત્ર પાર્ટીને લખ્યો હોવા છતાં મીડિયા સુધી પહોંચી ગયો છે અને આખી સરકાર દોડતી થઈ છે.

પોલીસ કમિશનર રૂપાણીની નજીક રહેશે તો એને તકલીફ પડશે એવું એ સમજી ગયા હશે એટલે થોડા દિવસ પહેલા પણ અંબા નામની દીકરી દત્તક લેવાના કાર્યક્રમમાં રૂપાણી હાજર હોવા છતાં પોલીસ કમિશનર રૂપાણી ગયા પછી આવ્યા હતા.અંબાને પોલીસ દત્તક લીધી તે કાર્યક્રમમાં પોલીસની મહત્વની ભૂમિકા હોવા છતાં પોલીસ કમિશનરની રૂપાણી ગયા પછી હાજરી જોવા મળી હતી.

લેટર બોમ્બ ફોડી પટેલે રાજકોટ પોલીસની સત્યતા ઉજાગર કરી

અગાઉ પણ ગોવિંદ પટેલે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી પણ હવે શું પગલાં લેશે એ ગૃહ મત્રી જાણે તેવું ગોવિંદ પટેલ જણાવ્યું હતું.રાજકોટની પ્રજાની જગ જાહેર વાત છે કે, પોલીસ ફરિયાદ લેવાનું ટાળે છે,માત્ર અરજી લઈને સંતોષ માને છે પણ બોલે કોણ.ગોવિંદ પટેલે આજે લેટર બોમ્બ ફોડી રાજકોટ પોલીસ અને પોલીસ કમિશનરની સત્યતા ઉજાગર કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હિજાબ વિવાદ : કર્ણાટકમાં હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓને કોલેજ પરિસરમાં પ્રવેશની મંજૂરી, ક્લાસ અલગ લેવાશે
Next Article પોલીસ આવે કે કલેક્ટર કોઇના દબાણો નહીં તૂટે : મધુ શ્રીવાસ્તવનો હુંકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up