By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા
GeneralNational

દિલ્લીમાં કોરોના વિસ્ફોટ,એક જ દિવસમાં ઓમિક્રોનના કેસમાં બમણો વધારો,10 નવા કેસ નોંધાયા

HM News
Last updated: 17/12/2021 9:35 AM
HM News
4 years ago
Share
SHARE
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું.જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને બુલેટિન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે દિલ્હીમાં ઓમિક્રોનના 10 નવા  કેસ નોંધાયા છે.ત્યારબાદ રાજધાનીમાં આ વેરિઅન્ટના કુલ દર્દીઓની સંખ્યા 20 થઈ ગઈ છે.જો કે,આમાં સૌથી મોટી રાહતના સમાચાર એ છે કે કુલ 20 ઓમિક્રોન સંક્રમિતમાંથી 10 રિકલર થતાં હોસ્પિટલમાંથી  રજા આપી દેવામાં આવી છે.

ગુરુવારે દિલ્હીમાં વધુ બે ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ નોંધાયા.આ સાથે કુલ કેસની સંખ્યા 10 થઈ ગઈ છે.જેમાંથી એક દર્દીને રજા આપવામાં આવી છે.જ્યારે બાકીના નવ દર્દીઓ લોકનાયક હોસ્પિટલમાં દાખલ છે.5 ડિસેમ્બરે રાજધાનીમાં પ્રથમ ઓમિક્રોન સંક્રમિત દર્દી મળી આવ્યો હતો.ત્યારથી,10 દિવસમાં Omicron વેરિઅન્ટના કેસોમાં 10 ગણો વધારો થયો છે.

ગુરુવારે હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે, અત્યાર સુધીમાં અહીં 40 થી વધુ દર્દીઓ દાખલ છે. તેથી હવે બેડની સંખ્યા પણ વધારીને 100 કરવામાં આવી છે.ઓમિક્રોનના 10માંથી બે દર્દીઓની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.દિલ્હીમાં જ સંપર્કમાં આવ્યા બાદ બંનેને ચેપ લાગ્યો હતો.

જાણવા મળ્યું છે કે, 1 થી 15 ડિસેમ્બરની વચ્ચે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 74 લોકો કોરોનાથી સંક્રમિત જોવા મળ્યા છે. આ તમામ દર્દીઓને લોકનાયક હોસ્પિટલ અથવા મેક્સ સ્માર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં,74માંથી 35 લોકોના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ્સ પ્રાપ્ત થયા છે, જેમાંથી 10 લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ મળી આવ્યા છે.આ પહેલા બુધવારે બે ઓમિક્રોન સંક્રમિત જોવા મળ્યા હતા.યુકેના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસના નવા પ્રકાર(કોરોનાવાયરસ ન્યૂ વેરિએન્ટ ઓમિક્રોન)વિશે ચેતાવણી આપી છે કે,એપ્રિલના અંત સુધીમાં દેશમાં ઓમિક્રોનને કારણે મૃત્યુની સંખ્યા 25,000થી75,000 સુધીની હોઈ શકે છે. બીબીસીએ શનિવારે અહેવાલ આપ્યો હતો કે તે દેશના નિષ્ણાતો કહે છે કે કોવિડના ઓમિક્રોન પ્રકૃતિ વિશે હજુ પણ અનિશ્ચિતતા છે.લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) ના પેથોલોજિસ્ટ્સના જૂથ દ્વારા તેનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે આ વાત કહેવામાં આવી રહી છે,અને  અભ્યાસના નિષ્કર્ષ બાદ તેમને યૂકે  સરકારને કેટલીક સલાહ આપી છે.

જાહેર કરાયેલા અહેવાલ મુજબ,LSHTM અભ્યાસ એ ધારણા પર આધારિત છે કે,જો કોઈને રસી આપવામાં આવે તો ઓમિક્રોનની અસર ઓછામાં ઓછી થઇ શકે છે.સંશોધકોએ કહ્યું કે કોરોના વેક્સીનનો વધુ ડોઝ લેવાથી ઓમિક્રોનની અસર ઓછી થવાની સંભાવના છે.તમને જણાવી દઈએ કે બ્રિટનમાં શનિવારે 54,073 નવા કેસની જાહેરાત કરવામાં આવી હતી,જેમાં ઓમિક્રોનના 633 કેસ સામેલ છે.જો કે,ઓમિક્રોન કેસની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે.

 

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હોમ ક્વોરેન્ટાઈનના નિયમો તોડવાનો આરોપ,આલિયા ભટ્ટ સામે કેસ કરાશે
Next Article નવા વર્ષ પહેલા SBIએ આપ્યો મોટો ઝાટકો,આ ગ્રાહકોની લોનનો હપ્તો વધી જશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up