By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: DHFLના લેન્ડર્સે NCLTને શરણે, 14000 કરોડની રિટેલ લોનને ફ્રોડ દર્શાવવા માંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > DHFLના લેન્ડર્સે NCLTને શરણે, 14000 કરોડની રિટેલ લોનને ફ્રોડ દર્શાવવા માંગ
BusinessGeneralNational

DHFLના લેન્ડર્સે NCLTને શરણે, 14000 કરોડની રિટેલ લોનને ફ્રોડ દર્શાવવા માંગ

HM News
Last updated: 03/09/2020 7:13 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઈ: દિવાન હાઉસિંગ ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડના ઋણદાતાઓએ નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ (NCLT)નો સંપર્ક કર્યો છે,તેમનું કહેવું છે કે તેમને ડીએચએફએલ ફ્રોડ મામલે રૂ.14,000 કરોડની રિટેલ લોનને ફ્રોડ તરીકે ટેગ કરવામાં આવે.કંપનીએ આ વાત 2 સપ્ટેમ્બરે એક્સચેન્જને જણાવી હતી.

સૂત્રો અનુસાર, ડીએચએફએલ દ્વારા લોનને રિટેલ એડવાન્સિસ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી પરંતુ તે ખરેખરમાં તો હાઉસિંગ ફાઇનાન્સરના પ્રમોટરોની માલિકીની શેલ કંપનીઓને ફાળવાઈ હતી અને કથિત રીતે ફ્રોડ કરીને તે નાણાની ઉચાપત કરી લેવામાં આવ્યા હતા.

વધુમાં, 3,348 કરોડની રકમ અમુક કંપનીઓને નીચા વ્યાજદરના વસૂલવાને કારણે કંપનીને કાલ્પનિક નુકસાન તરફ દોરી અને બાકી હોવાનું માનવામાં આવે છે, એમ એક્સચેંજ જાહેરનામામાં જણાવાયું છે.ગ્રાન્ટ થોર્ટન દ્વારા સબમિટ કરેલા ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ દ્વારા ડીએચએફએલને લેણદારોની સમિતિએ આ તારણોથી વાકેફ કર્યા હતા.

ટ્રાન્ઝેક્શન ઓડિટરની તપાસ અને અવલોકનોને આધારે, વહીવટકર્તાએ “બાન્દ્રા બુક્સ એન્ટિટીઝ” તરીકે ઓળખાતી કેટલીક કંપનીઓને આપવામાં આવેલી લોનના સંદર્ભમાં રાષ્ટ્રીય કંપની લો ટ્રિબ્યુનલની મુંબઈ બેંચ સમક્ષ અરજી કરી છે તેમ જાહેરનામામાં જણાવાયું છે.

જાહેરનામામાં ઉમેર્યું છે કે, એડમિનિસ્ટ્રેટરે પ્રમોટરો કપિલ અને ધીરજ વાધવાન, ટાઉનશીપ ડેવલપર્સ ઈન્ડિયા લિમિટેડ,વાધવાન હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ,ધીરજ ટાઉનશીપ ડેવલપર્સ પ્રા.લિ. વાધવાન કન્સોલિડેટેડ હોલ્ડિંગ્સ પ્રા.લિ., વાધવાન ગ્લોબલ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ પ્રા. લિ., વાધવાન લાઇફસ્ટાઇલ રિટેલ પ્રા. લિમિટેડ અને કેટલીક અન્ય કંપનીઓ સહિત 87 સામે અરજી દાખલ કરી છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળા લેન્ડર્સ આ ખાતાઓને ફ્રોડ તરીકે ટેગ કરવા અને આ લોનને શૂન્ય માનવાની માંગ કરી રહ્યા છે,જે ફ્રોડની કાર્યવાહી હેઠળ જરૂર છે.એકવાર એનસીએલટીએ તેને મંજૂરી આપી દીધા પછી લેન્ડર્સ આ લોન્સને તેમની બુક્સમાં પૂર્ણ રીતે લખી શકે છે અને પ્રમોટરો સામે વસૂલી માટે કાર્યવાહી શરૂ કરી શકે છે,એમ સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું.લેન્ડર્સ પણ આ લોનને બોલી લગાવનારને વેચવાનો અધિકાર જાળવી રાખે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોણ છે જૉન વિક? જેણે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટનું ટ્વિટર એકાઉન્ટ કર્યુ હેક
Next Article PUBGના પ્રતિબંધથી ગેમર્સ આઘાતમાં, બેસણું ગોઠવ્યુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up