By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: EDની મોટી કાર્યવાહી, ફોરેન એક્સચેન્જના નિયમોના ભંગ બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને 100 કરોડનો દંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > EDની મોટી કાર્યવાહી, ફોરેન એક્સચેન્જના નિયમોના ભંગ બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને 100 કરોડનો દંડ
BusinessGeneralNational

EDની મોટી કાર્યવાહી, ફોરેન એક્સચેન્જના નિયમોના ભંગ બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને 100 કરોડનો દંડ

HM News
Last updated: 12/09/2020 5:41 AM
HM News
6 years ago
Share
SHARE

ભારતની એન્ટી મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઇડી)એ ફોરેન એક્સચેન્જના નિયમોનો ભંગ કરવા બદલ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંકને 100 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. વિદેશી બેંકને ફટકારવામાં આવેલી દંડની આ રકમ અત્યાર સુધીની સૌથી વધારે છે. તમિલનાડુની સ્થાનિક બેંકને હસ્તગત કરવામાં નિયમોનો ભંગ કરવા બદલ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

160 વર્ષથી કાર્યરત છે બેંક

ઇડી દ્વારા ઓગસ્ટમાં જારી કરાયેલા આદેશ અનુસાર 2007માં તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકનો હિસ્સો ખરીદવાની સમગ્ર પ્રક્રિયાની છેલ્લા આઠ વર્ષથી તપાસ ચાલી રહી હતી.2007માં સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકનો હિસ્સો ખરીદવા માટે કેટલાક રોકાણકારો સાથે સંપર્કમાં હતી.ઇડીના સ્પેશિયલ ડાયરેક્ટર સુશીલ કુમારના જણાવ્યા અનુસાર સ્ટાન્ડર્ડ ટાર્ડ બેંકે પોતાની બેંકનો વિસ્તાર વધારવા માટે તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકના શેરો મોટા પ્રમાણમાં ખરીદવાની યોજવા બનાવી હતી.ઉલ્લેખનીય છે સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેંક શાખાઓની બાબતમાં ભારત સ્થિતસૌથી મોટી વિદેશી બેંક છે. તે 160થી વર્ષોથી ભારતમાં કાર્યરત છે અને તેના દેશમાં 100 આઉટલેટ છે.

શું છે આખો કેસ

આ કેસ 1૩ વર્ષ જૂનો છે. 1૩ વર્ષ અગાઉ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક લિમિટેડ(ટીએમબીએલ)એ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મંજૂરી વગર વિદેશી રોકાણકારો 46862 શેર ટ્રાન્સફર કર્યા હતાં.જેમાં જીએચઆઇ લિમિટેડ, સ્વીસ રી ઇન્વેસ્ટર્સ, એફઆઇ ઇન્વેસ્ટમેન્ટ્સ અને અન્ય સામેલ હતાં.આ શેરોમાંથી કેટલાક શેર આરબીઆઇની મંજૂરી વગર જ એપ્રિલ, 2008માં સ્ટાન્ડર્ડ ચાર્ટડની સહયોગી કંપની સબ કોન્ટિનેન્ટલ ઇક્વિટિઝમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોરોના મહામારી વચ્ચે આજથી 80 વધારાની સ્પેશિયલ ટ્રેન શરૂ
Next Article મોટો ખુલાસો/ સારા અલી ખાન ઉપરાંત આ 4 સેલેબ્સ પણ છે રિયાની ‘ડ્રગ્સ સ્ટોરી’નો ભાગ, આ રહ્યા નામ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up