By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Election 2022: કોઇ ઉમેદવાર 50 વોટથી હાર્યા તો કોઇ 276 વોટથી…આ સીટો પર સૌથી ઓછુ રહ્યું હાર-જીતનું અંતર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Election 2022: કોઇ ઉમેદવાર 50 વોટથી હાર્યા તો કોઇ 276 વોટથી…આ સીટો પર સૌથી ઓછુ રહ્યું હાર-જીતનું અંતર
GeneralInternational

Election 2022: કોઇ ઉમેદવાર 50 વોટથી હાર્યા તો કોઇ 276 વોટથી…આ સીટો પર સૌથી ઓછુ રહ્યું હાર-જીતનું અંતર

HM News
Last updated: 12/03/2022 6:08 AM
HM News
3 years ago
Share
SHARE

તારીખ-11 માર્ચ,શુક્રવાર : ઉત્તર પ્રદેશ,પંજાબ, ઉત્તરાખંડ અને ગોવા તેમજ મણિપુરના પાંચ રાજ્યોની ચુંટણીના રુઝલ્ટ આવી ગયા છે.પાંચમાંથી રાજ્યોમાં તો ભાજપનો ભગવો લહેરાયો છે.જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની જીત થઇ છે.આ પાંચ ચૂંટણી રાજ્યોમાં એવી ઘણી બેઠકો છે જ્યાં જીત-હારનું માર્જિન સો થી પણ ઓછુ છે.ક્યાંક ઉમેદવારોના શ્વાસ છેલ્લા રાઉન્ડ સુધી અટકી ગયા હતા.આજે જાણીએ, આ 5 રાજ્યોની 25 સૌથી નજીકની જીત કઇ છે?

1. ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની વાત કરીએ તો,અહીં 15 બેઠકો એવી છે જ્યાં જીત અને હારનું માર્જીન એક હજાર વોટથી ઓછું છે.તેમાંથી 8 સીટો પર ભાજપન,સપાને 6 અને 1 પર નિષાદ પાર્ટીને બેઠક મળી છે.

1- UPના 15 સીટો પર હજાર વોટોથી પણ ઓછો

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પાર્ટી માર્જિન
ધામપુર અશોક કુમાર ભાજપ 203
ખુરશી સનેન્દ્ર પ્રતાપ ભાજપ 217
ચાંદપુર સ્વામી ઓમવેશ એસ.પી 234
નેહતૌર ઓમ કુમાર ભાજપ 258
રામ નગર ફરીદ મહફૂઝ કિડવાઈ એસ.પી 261
ઇસૌલી મોહમ્મદ તાહિર ખાન એસ.પી 269
બિલાસપુર બલદેવસિંહ ઓલખ ભાજપ 307
બારૌત ક્રિષ્ના પાલ મલિક ભાજપ 315
નાકુર મુકેશ ચૌધરી ભાજપ 350
વિસ્તાર વીર વિક્રમ સિંહ ભાજપ 357
દિવ્યાપુર પ્રદીપ કુમાર યાદવ એસ.પી 473
શાહગંજ રમેશ નિષાદ પક્ષ 719
ડુમરિયાગંજ સૈયદા ખાતૂન એસ.પી 771
મુરાદાબાદ નગર રિતેશ કુમાર ગુપ્તા ભાજપ 782
જસરાણા સચિન યાદવ સપા 836
2. પંજાબ

પંજાબમાં માત્ર 5 બેઠકો એવી છે જ્યાં જીત અને હારનું માર્જીન 1,500 વોટથી ઓછું છે.તેમાંથી બે બેઠકો પર એક હજારથી ઓછા મતોની સરસાઈથી હાર-જીત થઈ છે.

પંજાબની આ 5 સીટો પર જીતનું અતર ઓછું

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પાર્ટી માર્જિન
જલંધર સેન્ટ્રલ રમણ અરોરા આપ 247
ડેરા બાબા નાયક સુખજિન્દર સિંહ રંધાવા કોંગ્રેસ 466
દીના નગર અરુણા ચૌધરી કોંગ્રેસ 1131
ભોઆ લાલચંદ આપ 1,204
ગીદરબાહા અમરિન્દર સિંહ રાજા વારિંગ કોંગ્રેસ 1349

3. ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં 5 સીટો પર જીતનું માર્જીન એક હજાર વોટથી ઓછું રહ્યું છે.કોંગ્રેસના મનોજ તિવારી અલ્મોડાથી માત્ર 127 મતોથી જીત્યા.

ઉત્તરાખંડની આ 5 સીટો પર …જીતનું અંતર ઓછું

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પાર્ટી માર્જિન
અલમોડા મનોજ તિવારી કોંગ્રેસ 127
દ્વારઘાટ મદન સિંહ બિષ્ટ કોંગ્રેસ 182
શ્રીનગર ડૉ.ધનસિંહ રાવત ભાજપ 587
મેંગલોર કરીમ અંસારી બસપા 598
તેહરી કિશોર ઉપાધ્યાય ભાજપ 951

4. ગોવા

ગોવામાં 10 બેઠકો એવી છે જ્યાં જીત અને હારનું માર્જીન એક હજાર વોટથી ઓછું છે.આમાંથી 6 બેઠકોનું અંતર 500થી ઓછો છે.

ગોવામાં આ 5 સીટ પર જીતનું અંતર

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પાર્ટી માર્જિન
સેન્ટ એન્ડ્રે વિરેશ મુકેશ બોરકર આરજીપી 76
પાંડા રવિ નાઈક ભાજપ 77
વેલીમ ક્રુઝ સિલ્વા આપ 169
પ્રિઓલ ગોવિંદ શિપુ પાંડે ભાજપ 213
બિચોલીમ ડૉ.ચંદ્રકાંત શેટ્ટી સ્વતંત્ર 318
5. મણિપુર

60 વિધાનસભા સીટોવાળા મણિપુરમાં 22 સીટો એવી છે જ્યાં હાર, જીતનું અંતર હજાર વોટોથી ઓછુ હતુ.જેમાંથી 10 સીટો પર 500 વોટથી ઓછુ અંતર રહ્યું છે.

મણિપુરની આ 5 સીટો પર જીતનું અતર ઓછું

વિધાનસભા બેઠક વિજેતા ઉમેદવાર પાર્ટી માર્જિન
વબગાઈ ડો.ઉષમ દેબેન સિંહ ભાજપ 50
લમલાઈ ખોંગબેંટબમ ઇબોમચા ભાજપ 121
કિસમથોંગ એસ નિશિકાંત સિંહ સ્વતંત્ર 187
ખુન્દ્રકપમ ટી. લોકેશ્વર સિંહ કોંગ્રેસ 215
કુંબી s પ્રેમચંદ્ર સિંહ ભાજપ 372

કોરોના રોગચાળાથી યુરોપિયન અર્થતંત્રમાં ઐતિહાસિક મંદી
DHFL ફ્રોડ કેસમાં છોટા શકીલના નજીકના સહયોગીને CBIએ ઝડપી પાડ્યો
કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે મીઠાના કન્ટેઈનરમાંથી 56 કિગ્રા જેટલું ડ્રગ્સ ઝડપાયું
ચોથી મેથી તબકકાવાર ફલાઈટ શરૂ કરીશું: ઈન્ડિગો
સુરત ગ્રીષ્મા હત્યા કેસ: કઠોરની કોર્ટમાંથી કેસ કમિટ થઈને સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે
Share This Article
Facebook Email Print
Previous Article આખરે આ જૈવિક હથિયાર શું હોય છે, યુક્રેન પાસે કેટલા બાયોલોજિકલ વેપન છે? જાણો અહીં…
Next Article અમદાવાદઃ અમિત શાહે કોચરબ આશ્રમ ખાતે દાંડી સાયકલ યાત્રાનો કરાવ્યો પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up