By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ
GeneralNational

Facebookને મોંધી પડી ઇટાલીયન એપના ફિચર્સની ચોરી, ચૂકવવો પડશે 34 કરોડનો દંડ

HM News
Last updated: 07/01/2021 8:53 AM
HM News
5 years ago
Share
SHARE

Facebook ને એક મિલાન આધારિત અપીલ કોર્ટે 34,36,24, 050 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.ફેસબુક પર આરોપ લાગ્યો હતો કે તેમણે એક નાની ઇટાલિયન કંપનીના ફીચર્સ કોપી કર્યા હતા. આ રિપોર્ટનો ખુલાસો રોયટર્સ એજન્સીએ કર્યો છે. ઇટાલિયન કોર્ટે વર્ષ 2019માં તેના એ નિર્ણયને યથાવત રાખ્યો હતો જેમાં કંપનીને 0.35 મિલીયન યુરો ભરવાનો આદેશ આપ્યો હતો.ફેસબુકે આ ઇટાલિયન સ્ટાર્ટઅપ પાસેથી Nearby ફિચર ની ચોરી કરી હતી.

ઇટલીએ આ કંપનીએ ફેસબુક પર આરોપ લગાવ્યો કે તેમનો Faround એપના એક ફિચરની ફેસબુકની કોપી કરી હતી.આ ફિચરને Nearby ફિચરથી ઓળખવામા આવે છે.આ ફિચરનું કામ જો તમારી આસપાસ કોઇ મિત્ર હશે તો તમને નોટીફાઇ કરશે.પરંતુ હવે કોર્ટે કહ્યુંછે કે જો કે ફેસબુકે આ કેસમાથી છુટકારો મેળવવો હોય તો 3.83 મિલિયન યુરો દંડ આપવો પડશે.

ઇટલીમા આ ફિચરને બ્લોક કરવામા આવ્યું

એક જૂના રિપોર્ટ અનુસાર Faround એપને બિઝનેશ કોમ્પીટનસે વર્ષ 2012માં લોન્ચ કરી હતી.તે જ્યારે બીજા દેશમા મશહૂર થઇ ગયું ત્યારે તેમણે Nearby ફિચર લોન્ચ કર્યું,કંપનીને આ એપને વધારે ટક્કર મળવા લાગી હતી.કંપની કેસ કરીને ઇટલીમા ફેસબુકના Nearby ફિચરને સમાપ્ત કરવા માટે અદાલતને અપીલ કરી હતી.આ અહેવાલ અનુસાર,સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ને ઇટલી લોકેશન શેરિંગ ફિચરને સસ્પેન્ડ કરી દીધું છે.બંને કંપનીઓના આ ફિચરમાં એક બીજા સાથે સરખામણી ઘરાવે છે.ફેસબુકના પ્રવક્તાએ કહ્યું છે કે અમે અદાલતના કોર્ટના આ નિર્ણયની તપાસ કરીશું

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોદી નારાજ થતાં અમિત શાહે યોગીને ખખડાવી નાખ્યા, આપ્યા આ આદેશો
Next Article આર્કિટેક્ટની આત્મહત્યાના મામલે અર્ણબ ગોસ્વામીને આજે અલીબાગની અદાલતમાં હાજર થવાનું ફરમાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up