By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી
GeneralNational

Facebook કે Twitter પર ભૂલથી ન કરો આ કામ, પોલીસે જાહેર કરી ચેતવણી

HM News
Last updated: 18/01/2021 10:07 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : સોશિયલ મીડિયાનો ઉપયોગ આજે આપણે બધા લોકો કરીએ છીએ. Facebook થી લઈને Twitter સુધી આપણે બધા આ પ્લેટફોર્મનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. તેમાં એક કારણ છે પ્રોડક્ટ્સનો રિવ્યૂ આપવો. ઘણીવાર આપણે બધા કોઈ પ્રોડક્ટ્સનો રિવ્યૂ આપવા માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીએ છીએ.જો તમે પણ આમ કરો છો તો તમારા માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ખરાબ પ્રોડક્ટ્સ કે કોઈ સર્વિસ વિશે જાહેર મંચો પર કે સોશિયલ મીડિયા પર તમે લખી રહ્યાં છો તો દિલ્હી પોલીસે તમારા માટે ચેતવણી જાહેર કરી છે.

Twitter જેવા પ્લેટફોર્મ પર પોતાની ફરિયાદો પોસ્ટ કરી વ્યક્તિ ફ્રોડસ્ટર્સને આકર્ષિત કરે છે. આ સ્કેમરો યૂઝરને કસ્ટમર કેયર એક્ઝિક્યુટિવ બનીને કોલ કરે છે અને તેની પાસે અંગત જાણકારી માગે છે.તેનાથી ન માત્ર યૂઝર્સની મોબાઇલ નંબર અને ઈમેલ એડ્રેવ જેવી જાણકારી લીક થાય છે પરંતુ તેના પૈસા પણ ચોરી લેવામાં આવે છે. દિલ્હી પોલીસના સાઇબર ક્રાઇમ સેલે ટ્વિટર દ્વારા નાગરિકોને આ સાઇબર ક્રાઇમ વિરુદ્ધ ચેતવ્યા છે.

આ પોસ્ટમાં સાઇબર ક્રાઇમના ડીસીપીએ Twitter પોસ્ટમાં લખ્યુ કે, છેતરપિંડીની ચેતવણી. શું તમે જાહેર મંચો પર પોતાની ફરિયાદો પોસ્ટ કરો છો? જો તમે વોલેટ, બેન્ક એપ્સ, એરલાયન્સ વગેરે મામલામાં કોઈપણ મુદ્દા પર પોતાની ફરિયાદ ટ્વિટર પર પોસ્ટ કરો છો તો ફ્રોડસ્ટર્સને આકર્ષિત કરે છે.તેના દ્વારા કોઈપણ ફરિયાદ ફોરમ કે કોઈ જાહેર મંચનો હવાલો આપીને કોઈપણ કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ તમને કોલ કરી તમારી ખાનગી જાણકારી હાસિલ કરે છે.જુઓ આ ટ્વીટ….

Fraud Alert!
Do you post your User Grievances on public forums?
Posting your complaints regarding any issue with Wallets, Bank Apps, Airlines, etc., on Twitter, Complaint Forums or other public platforms may attract fraudsters impersonating as Customer Care Executives.@Cyberdost pic..com/g6nq1bs1GJ

– DCP Cybercrime (@DCP_CCC_Delhi) January 15, 2021
આ વિશે રાજ્ય પોલીસે સૂચન આપ્યું છે કે કઈ રીતે યૂઝર્સ આ સ્કેમથી બચી શકે છે.પોલીસે કહ્યું કે, કોઈએ ફરિયાદ શેર કરવા માટે સંબંધિત કંપનીના સત્તાવાર ઈમેલ આઈડીનો ઉપયોગ કરવો જોઈએ.તો તમે કસ્ટમર કેર સર્વિસના નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકો છો.આ પોસ્ટમાં તે પણ ચેતવણી આપવામાં આવી છે કે કોઈપણ બેન્ક/વોલેટ/એરલાયન કંપની યૂઝરને નાણાકીય ક્રિડેન્શિયલ્સને રિફંડ કરવા માટે કહેતા નથી. સાથે તેના દ્વારા યૂઝર્સને તેના એટીએમ પિન ઓટીપી કે પાસવર્ડ શેર કરવાનું કહેવામાં આવતું નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article WHATSAPPની નવી ગોપનીયતા નીતિ અંગે દિલ્હી હાઇકોર્ટે કહ્યું, જો તમારી ગોપનીયતાને અસર થયા છે તો…
Next Article ચીનને મોટો ઝાટકો! 2020માં છેલ્લા 40 વર્ષમાં સુધી નીચા સ્તર પર રહ્યો GDP ગ્રોથ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up