ભરૂચ જિલ્લાના 1 હજાર 600 ખેડૂતોને ઇન્કમટેક્સની નોટિસ મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ ખેડૂતોએ ભરૂચ ઇન્કમટેક્ષ કચેરીમાં રજૂઆત કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે .આ અગાઉ પણ ખેડૂતો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. છતાં પ્રશ્નનું કોઈ જ નિરાકરણ આવ્યું ન હતું. જો નોટીસ પરત નહિ ખેંચાય તો ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.