નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાડનારા માસ્ટરમાઈન્ડ હીરાના વેપારી નીરવ મોદીના જપ્ત કરાયેલા વિવિધ 112 સામાનનની હરાજી કરવામાં આવશે. આ હરાજી ગુરુવારના રોજ કરવામાં આવશે અને તેનું આયોજન ઈડી અને સૈફરનઆર્ટ દ્વારા કરવામાં આવ્યું છે
અત્રે . ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંકને હીરા વેપારી નીરવ મોદીએ 14 હજાર કરોડ રુપિયાનો ચૂનો લગાવ્યો હતો.