દિલ્હી હાઇકોર્ટના જસ્ટિસ એસ,મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં બદલી

265

હિંસા મામલે એક અરજીમાં જસ્ટિઝ મુરલીધરએ દિલ્હી પોલીસની ઝાટકણી કાઢી હતી

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ મુરલીધરની પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં બદલી થઇ આજે દિલ્હીના હુલ્લડો બારામાં થયેલી એક અરજીમાં જસ્ટિસ મુરલીધરએ દિલ્હી પોલીસની આકરી ઝાટકણી કાઢી કહ્યું હતું કે તેઓ પ્રોફેશનલી વર્તતા નથી.અચાનક જસ્ટિસ મુરલીધરની બદલી થતા ભારે ચર્ચા.

Share Now