વિશ્વભરમાં કોરોનાનો મૃત્યુઆંક ૫૪૧૦: સાજા થયા ૬૭,૦૦૩

294

* ચાઇના કેસઃ ૮૦,૮૨૪: મોત ૩૧૮૯ * ઇટાલી કેસઃ ૧૭,૬૬૦: મોત ૧૨૬૬ * ઇરાન કેસઃ ૧૧,૩૬૪: મોત ૫૧૪ * સ્પેન કેસઃ ૪,૩૩૪: મોત ૧૨૨ * જર્મની કેસઃ ૩,૬૭૫: મોત ૮ * ફ્રાન્સ કેસઃ ૩,૬૬૧: મોત ૭૯ * યુ.એસ.એ.કેસઃ ૨,૦૩૪: મોત ૪૩ * જાપાન-ડેનમાર્ક-યુ.કે.-નેધરલેન્ડ, સ્વીડન અને નોર્વેમાં ૬૦૦થી ૮૦૦ કેસ નોંધાયા છે. *ભારતમાં ૮૯ કેસ થયાઃ ૨ મોતઃ ૧૦ સાજા * ચીનમાં કોરોનાનો આતંક ઘટી ગયોઃ ચીનથી બદલાઇને હવે કોરોનાનું મધ્ય કેન્દ્ર યુરોપ બન્યું: યુરોપમાં વિજળીક ઝડપે કોરોના ફેલાયો

Share Now