કોરોના વાયરસનો ફફડાટ : પેસેન્જરને છીંક આવતા જ પાયલટ કોકપિટમાંથી કૂદી ભાગ્યો

273

પુના એરપોર્ટ પર બની ઘટના: એર એશિયાએ પાઇલોટ અને કૃ મેમ્બરોને વખાણ્યાં

મુંબઈ : કોરોના વાયરસથી ઝઝૂમતા પૂણે એરપોર્ટથી એર એશિયાની ફલાઇટ ૫-૭૩૨ દિલ્હી માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહ્યું હતું.તમામ પેસેન્જર પોતાની સીટ પર બેસી ગયા હતા.ત્યારે સૌથી આગળની લાઇનના એક પેસેન્જરે છીંકવાનું શ કયુ અને તેને તાવ પણ હતો.સ્થિતિને પારખી જતા યોગ્ય પગલું ભરવાની જગ્યાએ ચાલક દળના સભ્ય ગભરાઇ ગયા.હતા અકિલા અને કોકપિટમાં બેઠેલા પાયલટને આ પેસેન્જર અંગે ખબર પડી તો ઇમરજન્સી એકિઝટથી કૂદી ગયો હતો.બીજી બાજુ વિમાનના બાકી ક્રૂ મેમ્બર્સે પ્લેનનો પાછલો દરવાજો ખોલી નાંખ્યો.તમામ પેસેન્જર્સને પાછલા દરવાજેથી અકીલા બહાર નીકાળ્યા.માત્ર શંકાસ્પદ યાત્રી માટે આગળનો દરવાજો ખોલ્યો.તમામ પેસેન્જરનું સ્ક્રીનિંગ કયુ જેમાં બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.એર એશિયાના પ્રવકતા એ કહ્યું કે .૧ના બેઠેલા પેસેન્જરના લીધે ૨૦મી માર્ચના રોજ પૂણે-દિલ્હીની લાઇટમાં આવો કેસ સામે આવ્યો છે.૧૯ને લઇ દરેક લોકો એલર્ટ છે.આથી તમામ પેસેન્જર્સનું મેડિકલ સ્ક્રીનિંગ કયુ.કોઇનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.સાવચેતીના ભાગપે પ્લેનને રિમોટ બે માં ઉભું કરાયું. શંકાસ્પદ યાત્રીને સામેના ગેટપરથી અને બાકીના પેસેન્જર્સને પાછલા ગેટથી નીકાળ્યા.

Share Now