ભારતમાં અચાનક કોરોનાએ જમ્પ માર્યો : કુલ 851 કેસ :124 નવા કેસો : 20 મૃત્યુ

299

– કેરળમાં 39 નવા કેસો
– મુંબઈમાં 85 કેસ નોંધાયા

ભારતમાં અચાનક કોરોનાએ જમ્પ માર્યો છે અને કુલ 851 કેસ નોંધાયા છે જેમાં 124 નવા કેસો થયા છે દેશમાં કુલ 20 મૃત્યુ થયા છે એકલા કેરળમાં 39 નવા કેસો સને મુંબઈમાં 85 કેસ નોંધાયા છે.મહારાષ્ટ્રમાં ઉછાળો આવ્યો છે અને 47 કેસ થયા છે

આજે અચાનક દેશમાં કોરોના સડસડાટ ભાગવા લાગ્યો છે કેરાલામાં 39, મહારાષ્ટ્રના મુંબઈમાં 9 અને સાંગલીમાં 12 નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનો આંક 147એ પહોંચ્યો છે.

Share Now