
છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ (corona) પોઝીટીવ કેસ નોંધાયો છે. દર્દી દિલ્હીના મરકઝમાં ગયો હતો તેવી હકીકત સામે આવી છે.બે દિવસ પહેલા કુલ 8 લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જે પૈકી મરકઝનો મામલો સામે આવતા ત્રણ વ્યક્તિને હોમ કવોરન્ટીન કરાયા હતા.જિલ્લામાં પ્રથમ પોઝીટીવ કેસ આવતા (corona) તંત્ર હરકતમાં આવી ગયું છે. જ્યારે આ મામલાની ગંભીરતા જોઈને દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
મહત્વનાં મુદ્દા
છોટાંઉદેપુર માં કોરોના નો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો
દિલ્હી મરકઝ ગયેલ બોડેલીના શખ્સ નો રીપોર્ટ આવ્યો પોઝીટીવ
પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ ગત ફેબ્રુ. ની 18 મીએ જઈ 20 મીએ પરત ફર્યા હતા
બે દિવસ પહેલા આ ત્રણ સહિત કુલ આઠ લોકોનાં સેમ્પલ મોકલાયા હતા
મરકઝ મામલો સામે આવતા ત્રણેયને હોમ કોરોન્ટાઈન કરાયા હતા
જિલ્લાનો પ્રથમ કેસ પોઝીટીવ આવતા તંત્ર હરકતમાં
સંપર્કમાં આવેલ તમામને હોમ કોરોન્ટાઈન કરાશે
હાલ ત્રણેય છોટાઉદેપુર ના સરકારી દવાખાના માં આઈસોલેંશન વોર્ડમાં છે
છોટાઉદેપુરમાં કોરોનાનો પ્રથમ પોઝીટીવ કેસ નોંધાયો, તંત્ર આવ્યું હરકતમાં
અમેરિકામાં કોરોના વાયરસનો કહેર, યુએસ પ્રમુખે પીએમ મોદી પાસે માંગી આ મદદ
કોરોનાનો ભરડો: ભાવનગર જિલ્લામાં કોરોનાનાં વધું બે પોઝિટિવ કેસો આવ્યા સામે
કોરોનાનો કહેર: અમેરિકાનાં ન્યુયોર્કમાં 1 લાખ કરતા પણ વધુ કેસો નોંધાયા, પરિસ્થિતી અત્યંત ગંભીર
બનાસકાંઠાના વડગામના તાલુકા વિકાસ અધિકારીની મુશ્કેલીમાં વધારો,મામલો હવે નેશનલ વુમન કમિશન સુધી પહોંચ્યો