એરપોર્ટ માટે નવી ગાઇડલાઇન: એક જ ટર્મિનલનો ઉપયોગ કરાશે

287

– પ્રવાસીઓના સામાનની સુવિધાઓમાં અંતર રાખવું પડશે

નવી દિલ્હી : ૩મે ના રોજ લોકડાઉન સમાપ્ત થયા પછી જો વિમાની સેવાઓેને પરવાનગી અપાય તો એરપોર્ટ પર કેવી વ્યવસ્થા જાળવવી તે અંગે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગાઇડલાઇન જારી કરાઈ છ.ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યુ છે કે,શરૂઆતમાં મેટ્રો અને ટાયર-વન શહેરો, કેટલાક રાજ્યોની રાજધાનીમાં ઉડાન સેવા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી શકે છે.આવી સ્થિતિમાં એરપોર્ટના એક જ ટર્મિનલનો ઉપયોગ કરવાનો રહેશે.તે ઉપરાંત પ્રવાસીઓના સામાનની સુવિધાઓમાં કનિદૈ લાકિઅ અંતર રાખવું પડશે.

Share Now