નવી દિલ્હી:કેલિફોર્નિયાઈ સમુદ્ર તટ ખોલવાની માંગને લઈને જગ્યાએ જગ્યાએ પ્રદર્શન થઇ રહ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.મેડિકલ વિસ્તારમાં કામ કરી રહેલ ચિકિત્સક સમુદ્ર તટ પર સ્વચ્છ હવાના મહત્વને લઈને પ્રશાસન પર સતત દબાવ વધી રહ્યો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.કેલિફોર્નિયાના ગવર્નર ન્યુઝમે અગાઉ ઓરેંજ કાઉન્ટી સમુદ્ર તટ ખોલતા ભીડ એકઠી થઇ હતી.લોકો સમુદ્ર તટ પર પોતાનો બધો જ સમાન લઈને કૂદી પડ્યા હતા.સામાજિક દૂરીનું સારું એવું મજાક બનાવવામાં આવ્યું હતું.આ ગવર્નરે સમુદ્ર તટ ફરીથી બંધ કરી દીધો હોવાનું માલુમ પડી રહ્યું છે.