સ્વાસ્થ્ય મંત્રાલયના બે ડોકટરોનું કહેવું છે કે ગાણિતીક મોડલના આધારે વિશ્વેષણ કરતાં જણાયું છે કે દર્દી અને કયોર દર્દીનો આંકડો સરખો થશે ત્યારે વિદાયની આશા
કોરોના સંક્રમણ અંગે એક તરફ યોતિષિઓના દાવા છે કે જુલાઇના અતં સુધીમાં અથવા તો સપ્ટેમ્બરમાં આ મહામારીમાંથી લોકોને છૂટકારો મળશે ત્યારે બીજી બાજુ આરોગ્ય વિભાગના નિષ્ણાંતો પણ કહે છે કે સપ્ટેમ્બરમાં કોરોના સંક્રમણથી વિશ્વના દેશો સહિત ભારતને રાહત મળી શકે છે.એટલે કે ગ્રહણ પૂર્ણ થાય પછી કોરોનાનો ડર સરકાર કે લોકોને સતાવી શકશે નહીં.
રાય સરકારને સલાહ આપતી ગુજરાતના છ ડોકટરોની પેનલ પણ કહે છે કે કોરોના જૂન અને જુલાઇમાં પીક પર હશે પરંતુ પછી ધીમે ધીમે તેનો પ્રભાવ ઓછો થશે.આજે ચીનની જેવી સ્થિતિ છે તેવી ભારતની સ્થિતિ આવી શકે છે.આ પેનલે એમ પણ કહ્યું છે કે આપણે કોરોના સાથે જીવતા શિખી જવું પડશે.
કોરોના અંગે ગાણિતીક વિષ્લેષણ કરી આરોગ્ય મંત્રાલયના બે સાર્વજનિક સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કહ્યું છે કે દેશમાંથી મધ્ય સપ્ટેમ્બર સુધીમાં કોરોના સંક્રમણનો આતકં સમા થશે.અભ્યાસ પ્રમાણે યારે કોરોનાના દર્દીઓની સંખ્યા અને આ મહામારીથી સાજા થયેલાની સંખ્યા સરખી થઈ જશે ત્યારે ગુણાંક ૧૦૦ ટકાએ પહોંચી જશે અને મહામારીનો અતં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના ડીજીએચએસ દ્રારા તૈયાર કરવામાં આવેલું વિશ્લેષણ એપિડેમિયોલોજી ઈન્ટરનેશનલ નામના ઓનલાઈન જર્નલમાં છપાયું છે. તેમણે બેલીના મેથેમેટિકલ મોડલનો ઉપયોગ કર્યેા હતો જે મહામારીના કુલ આકારના વિતરણને ધ્યાનમાં રાખીને વિશ્લેષણ કરે છે.તે અંતર્ગત સંક્રમણ અને નિવારણ બંને થાય છે. ડોકયુમેન્ટ પ્રમાણે ભારતમાં કોરોના વાયરસ મહામારી વાસ્તવિક રીતે બીજી માર્ચથી શ થઈ હતી.તે સમયથી લઈને અત્યાર સુધી તેમાં સતત વધારો થઈ રહ્યો છે. નિષ્ણાંતોએ તેનું વિશ્લેષણ કરવા માટે પહેલી માર્ચથી ૧૯મી મે સુધીનો વાયરસનો ડેટા એનેલાઈઝ કર્યેા હતો.
રિસર્ચ પેપર પ્રમાણે ભારતમાં બેલીનો રિલેટિવ રિમુવલ રેટ કોરોના વાયરસનું લીનિયર રિગ્રેશન એનાલિસીસ દર્શાવે છે,જેમાં સપ્ટેમ્બરના મધ્ય સુધી આ રેખા ૧૦૦ સુધી પહોંચે છે. આ મોડલના પરિણામો દરેક પ્રકારના માહોલ પર નિર્ભર કરે છે.અગાઉ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા હતા તે સમયે વૈજ્ઞાનિકોએ ચોમાસુ મહામારીને વધારવાનું કામ કરી શકે છે તેવી ચેતવણી આપી હતી.
ચોમાસા દરમિયાન ડેંગ્યુ,મેલેરિયા અને જાપાની ઈન્સેફેલાઈટિસ જેવી બીમારીઓ પગ પ્રસારે છે માટે દેશની સ્વાસ્થ્ય ચિકિત્સા એજન્સીઓ, હોસ્પિટલ, નગર નિગમો અને કર્મચારીઓ પર દબાણ વધશે.ઈન્ડિયન ઈન્સ્િટટુટ ઓફ સાયન્સ બેંગાલુ અને ટાટા ઈન્સ્િટટુટ ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચ મુંબઈના સંશોધકોએ ચોમાસામાં કોરોના સંક્રમણનો બીજો તબક્કો શ થઈ શકે છે તેવી ચેતવણી આપી હતી.તાપમાન ઘટવાના કારણે પોઝિટિવ કેસમાં ઉછાળો આવશે તે આશંકાને પણ નકારી શકાય તેમ નથી. આમ પણ ચોમાસુ સપ્ટેમ્બરના મધ્યમાં પૂર્ણ થાય છે તેથી કેસોમાં ઘટાડો થાય અથવા તો રાહત મળે તેવા અણસાર છે