ગુનાના કામે ફોનનો વપરાશ થયો હોય તો, તેના માટે માલીક જ જવાબદાર છે : હાઇકોર્ટ

272

ચંડીગઢ તા.૯ : કોઇપણ ગુનાના કામે ફોનનો ઉપયોગ થયો હોય તો ફોન માલીક મારી જાણ બહાર બીજા કોઇએ ફોનનો ઉપયોગ કર્યો છે તેમ કહીને જવાબદારીમાંથી છટકી શકે નહી.

જો તે આવુ સાબીત કરવા માંગતા હોય તો તેવોએ અદાલત સમક્ષ આવી હકીકત સાબીત કરવી જોઇએ.પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે સમક્ષ આવા પ્રકારના ગુનામાં વપરાયેલ ફોન અંગે માલીક જ જવાબદાર છે.તેવું માન્યુ હતુ.આથી અરજદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી.જસ્ટીશ હરસિમરનસિંહ શેઠીની બેંચે આ પ્રકારના કિસ્સામાં એવું સ્પષ્ટ કર્યુ હતું કે,રજીસ્ટર્ડ ફોન માલીક જ જવાબદાર છે.

Share Now