વલસાડ : રૂરલ પોલીસે વાહન ચેકીંગમાં 44 ચાલકો દંડયા

432

વલસાડ, 30 જૂન : વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં ફેસ માસ્ક વગર ફરતા વાહન ચાલકો સામે વાહન ચેકીંગ દરમિયાન દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં 44 જેટલા વાહન ચાલકો ફેસ માસ્ક પહેર્યા વગર વાહન ચલાવતા પોલીસે ઝડપી પાડ્યા હતા.વાહન ચાલકોને પોલીસ દ્વારા ફેસ માસ્ક પહેરવા સમજ આપવામાં આવી હતી.સાથે વાહન ચાલકો પાસેથી રૂ. 22 દંડ વસુલવામાં આવ્યો હતો.રૂરલ પોલીસે વાહન ચેકીંગ દરમિયાન રૂ. 8,400નો દંડ વસુલ્યો હતો.

Share Now