દારૂ મહિલા અને પુરૂષોની સેક્સ લાઇફ પર આ રીતે કરે છે અસર

2163

દારૂ અને સેક્સ બન્ને એવા ટોપિક્સ છે જેની પર ઓછી ચર્ચા કરવામાં આવે છે જ્યારે હવા આ બન્નેને એક જ ટોપિકમાં સામેલ કરી લેવામાં આવે તો ચર્ચા બરાબર થઇ જાય છે. એવામાં આ વાતને ઘણા ઓછા લોકો જાણે છે કે ડ્રિંકિંગ આદત મેલ અને ફિમેલની સેક્સ લાઇફ પર અલગ-અલગ અસર કરે છે.જો તમે પણ આ અંગે કોઇ જાણકારી નથી તો હવે જાણી લો.

આલ્કોહોલમાં રહેલા તત્વ બ્લડ ફ્લો સ્લો કરે છે જેનાથી ઇરેક્શનમાં સમસ્યા આવી શકે છે.તેની સાથે જ આ એન્જિયોટેન્સિન નામના હોર્મોનનું પ્રમાણ વધારી દે છે. જે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ પણ બની શકે છે.

વધારે દારૂ પીવાસ પર ઇજેક્યુલેશન ડિલે થવાની સમસ્યા આવી શકે છે.આલ્કોહોલના કારણે એર્ગેજમ રીચ કરવામાં 30 મિનિટ સુધી નો સમય લાગી શકે છે અને આટલા સમય સુધી ઉત્તેજના રાખવી પણ મુશ્કેલ હોય છે.એવામાં ખાસ કરીને કેટલાક કેસમાં પુરૂષોને સંતુષ્ટિ અનુભવ થતો નથી.

એક અભ્યાસ મુજબ, મોડરેટ પ્રમાણમાં લેવામાં આવેલા દારૂ સેક્શુઇલ ડિઝાઇયર વધારી શકે છે. જોકે,વધારે પ્રમાણાં હોશ ખોવાની સાથે જ સેક્શુઅલી પરર્ફોર્મ કરવામાં પણ સમસ્યા થઇ શકે છે.આલ્કોહોલ યોગ્ય વિચારવા અને સમજવાની ક્ષમતા પર અસર કરે છે.એવામાં સેક્શુઅલી અરાઉજલ થવા પર ઘણા પુરૂષ અનસેફ સેક્સુઅલ કે મલ્ટીપલ પાર્ટનર સેક્સમાં ઇન્વોલ્વ થઇ જાય છે જે તેને STDની ચપટમાં લાવી શકે છે.

Share Now