કાશ્મીર મુદ્દાને કારણે સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે તનાવ.

278

કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી એ ઈસ્લામિક સહયોગ સંગઠન એટલે કે ઓ આઈ સી માં કાશ્મીર વિવાદ માટે તેમને સાઉથ અરેબીયા ને કાશ્મીર મુદ્દા પર સહયોગ માટે તેમનો સંગઠિત દેશો તેમનો સાથ આપે.આ વાત સાઉદી અરેબિયાની ગમી નહીં અને તેમને પાકિસ્તાનના આવા રવૈયા ને લઈને પાકિસ્તાનનુ ૬.૩ અરબ ડોલરનું દેવુ ચુકવવું.

પાકિસ્તાની તેમાંની એક અરબ જેટલી રકમ ચૂકવી દીધી છે.હવે પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સુલાની કોઈપણ ગુંજાઇશ નથી.કુરેશીનું વિવાદિત બયાન પાકિસ્તાન ને ભારે પડ્યું.

Share Now