નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)ના ચુકવણી પ્લેટફોર્મ યૂનીફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ(UPI)થી લેવળ દેવળ સપ્ટેમ્બરમાં પહોંચી ગયુ છે.ભારતીય રિઝર્વ બેન્ક તરફથી જાહેર કરેલા આંકડા મુંજબ આ મહિને લેવળ-દેવળની સંખ્યા 1.8 અરબ અને મુલ્યના હિસાબે લેવળ દેવળ 3 લાખ કરોડની પાસે પહોચી ગઇ છે.
મહામારીને કારણે યુપીઆઇનો ઉપયોગ મોટા પ્રમાણ ઓફલાઇન અને ઓનલાઇન ક્ષેત્રમાં થયો.લોકો રોકડના ઉપયોગને ટાળવા લાગ્યા છે.અને યુપીઆઇનો સ્વીકાર કરી રહ્યા છે.યુપીઆઇનો ઉપયોગ ખાસ વ્યાપારીગ રીતે મહત્વનો યોગદાન છે.પરંતુ મુળ રૂપે યુપીઆઇથી નાની લેવળ-દેવળ થઇ છે.મોટાભાગની લેવળ-દેવળ 200 થી 300થી વધુ નથી થઇ.ગયા મહિને યુપીઆઇથી 1.61 અરબ લેવળ દેવળ થઇ.જેનુ કુલ મુલ્ય 2.98 લાખ કરોડ રૂપિયા હતું.વિશેષજ્ઞોનું કહેવુ છે કે યુપીઆઇની લેવળ દેવળ હજુ તહેવારની સીઝનને કારણે વધશે,આ રીતે ડીસેમ્બર ક્વાટરમાં યુપીઆઇ લેવળ દેવળ 2 અરબ સુધી પહોંચવાનું અનુમાન છે.અને 2021 સુધીમાં 2.15 અરજ થવાનુ અનુમાન છે.
ભલે અર્થવ્યવસ્થાની વૃધ્ધિ દર નાકારાત્મક છે,ડિઝિટલ લેવળ દેવળ છતા વધી રહ્યુ છે.સાથે જ વિશેષજ્ઞોનું કહેવુ છે કે હવે લેવળ દેવળ યુપીઆઇ અને ડિઝિટવ માધ્યમ તરફ વધી રહ્યુ છે,ઇ-કોમર્સ પ્લેટફોર્મની અહીં મોટી ભુમિકા છે.
ઉદ્યોગ જગતના લોકોનું કહેવુ છે કે યુપીઆઇ પી2પી સેગ્મેન્ટ અને પર્સન ટુ મર્ચેન્ટ સેગમેન્ટમાં વધી રહ્યુ છે.એટલા માટે સંખ્યાના હિસાબે યુપીઆઇ ખુબ ઝડપથી વધી રહ્યુ છે.પરંતુ મુલ્યના હિસાબે લેવળ દેલળ હજુ ઓછુ છે.મોટી રકમના સેગમેન્ટમાં હજુ પણ ક્રિડિટ કાર્ડનો દબગબો છે.જેમાં દરેક દેવળ દેવળમા મોટી ચુકવણી થાઇ છે.ડિઝિટવ ચુકવણી કોવિડ-19ને ટોચના સ્તરે પહોંચી ગઇ છે પરંતુ લોકડાઉનને કારણે અર્થવ્યવસ્થાને હાની પહોંચી છે.