નોટબંધીનું ભૂત જોરશોરથી ધુણવા લાગ્યું છે અને મોટો દલ્લો મળે તેવી અવકવેરાને મોટી આશા છે !! આઇટી ડિપાર્ટમેન્ટના ડિમોનેટાઇઝેશન ડેટા માઇનીંગમાં આરટીજીએસ એન્ટ્રીઓ દ્વારા શંકાસ્પદ રીતે કરવામાં આવી છે.
જેઓએ ૫૦૦ અને ૧૦૦૦ ની નોટો સાથે લેણદેણ કરી છે અને આરટીજીએસ એન્ટ્રીઓ બતાવી વ્યવહાર કરેલ છે તેઓ હવે આવકવેરાના રડાર હેઠળ છે. ખૂબ જ ઝડપભેર નોટિસો જારી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.