મેષ- તમારા ક્રોધ પર કાબુ રાખો, સ્થાન પરિવર્તનનો યોગ છે, માન-સન્માન મળશે.
વૃ।ભ- વાદ-વિવાદોથી બચો, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, નોકરીમાં સારુ પરિવર્તન થશે.
મિથુન- કરિયરમાં સુધાર થશે, નાની યાત્રાના યોગ છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
કર્ક- પારિવારિક જીવનમાં સુધાર થશે, આર્થિક લાભ થશે, નાની યાત્રાના યોગ છે.
સિંહ- ધન પ્રાપ્તિના યોગ છે, સંતાન તરફથી સુખ મળશે, માનસિક ચિંતાઓ દૂર થશે.
કન્યા- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ધન ખર્ચ વધી શકે છે, કોઈ સારા સમાચાર મળી શકે છે.
તુલા- ક્રોધ પર કાબુ રાખો, લાંબી યાત્રાના યોગ છે, ધનની સ્થિતિ ઠીક રહેશે.
વૃશ્વિક- સંપત્તિ લાભના યોગ છે, અટકાયેલું ધન મળશે, કરિયરની સમસ્યાઓ હલ થશે.
ધન- કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થશે, કરિયરમાં સફળતા મળશે, લખવા-વાંચવામાં વ્યસ્ત રહેશો.
મકર- તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, વાદ-વિવાદોથી બચો, પારિવારિક સમસ્યાઓ સમાપ્ત થશે.
કુંભ- માન-સન્માન મળશે, ધન લાભના યોગ છે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
મીન- કામમાં વ્યસ્ત રહેશો, દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે, શરદી-તાવથી સાવધાન રહો.