રશિયાની એસ -400 હવાઈ સંરક્ષણ પ્રણાલી ખરીદવા સબબ યુનાઇટેડ સ્ટેટ્સ તુર્કી પર પ્રતિબંધો લાદવાની તૈયારીમાં છે.સૂત્રોએ જણાવ્યું હતું કે,લાંબા સમયથી અપેક્ષિત આ પગલાથી અંકારા આકુળ-વ્યાકુળ થવાની સંભાવના છે.અમેરિકાના નવા રાષ્ટ્રપતિ-ચૂંટાયેલા જો બીડેનના સત્તા ઉપર આવતાવેંત તુર્કી સાથેના સંબંધો ભારે વણસી જાય તેવો,તે કોઈ પણ દિવસે જાહેર થઈ શકે છે.સૂત્રોએ જણાવ્યું છે કે આ પ્રતિબંધો દ્વારા તુર્કીના સંરક્ષણ ઉદ્યોગ,રાષ્ટ્રપતિ અને પ્રમુખ ઇસ્માઇલ ડિમિરને લક્ષ્ય બનાવવામાં આવશે.