ખેડૂત આંદોલન : આજે 28મો દિવસ, સરકાર સાથે મંત્રણા કરવી કે નહી તેનો નિર્ણય કરાશે આજે

311

કેન્દ્ર સરકારે પસાર કરેલા કૃષિ બિલના વિરોધમાં છેલ્લા 28 દિવસથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે.ખેડૂતોની માંગ સંદર્ભે હજુ સુધી કોઈ સુખદ ઉકેલ આવ્યો નથી. આ દરમિયાન,હવે સરકાર સાથે મંત્રણાઓ કરવી કે નહી તે અંગે ખેડૂત આંદોલન ચલાવી રહેલા ખેડૂત સંગઠનના નેતાઓ આજે મળીને નિર્ણય કરશે.કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે,વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લવાશે.

Share Now