
બારડોલી વિધાનસભા મતવિસ્તાર ના બારડોલી તાલુકા ના ખડ-છિત્રા ગામ ખાતે પુર્ણા નદી ઉપર રુ.141 લાખ ના ખર્ચે નિર્માણ થનારા ચેકડેમના કામનુ ખાતમુહૂર્ત માનનીય કેબિનેટ મંત્રી ઇશ્વરભાઈ પરમાર ના હસ્તે કરવામાં આવ્યુ તેમાં સુરત જિલ્લા સંગઠન મહામંત્રી ભાવેશભાઈ તાલુકા સંગઠન પ્રમુખ જીતેન્દ્રસિંહ વાસીયા તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ દેવુભાઈ ચૌધરી આરોગ્ય અમિતિ ચેરમેન કિશોરભાઈ મહામંત્રી પરિક્ષિત ભાઈ તેમજ સમાવિષ્ટ ગામો ના સરપંચો અને ગામો ના આગેવાનો સાથે સિંચાઈ વિભાગના અધિકારી હાજર રહ્યા હતા.