Budget 2021 : વીમા એક્ટમાં સંસોધનનો પ્રસ્તાવ, વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી, LICનો IPO લવાશે

295

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પોતાના Budget 2021ના ભાષણમાં આત્મનિર્ભર સ્વસ્થ્ય ભારત યોજનાની જાહેરાત કરી હતી.સરકારે 94 હજાર કરોડથી વધારીને હેલ્થ બજેટ 2.8 લાખ કરોડની જાહેરાત કરવામાં આવી.આ ઉપરાંત વીમા એક્ટમાં પણ સંસોધનનો પ્રસ્તાવની વાત કરવામાં આવી છે.ઉપરાંત વીમા ક્ષેત્રમાં 74% FDIને મંજુરી આપવામાં આવશે.આ ઉપરાંત મોટી જાહેરાત કરવામાં આવી હતી કે LICનો IPO પણ લાવવામાં આવશે.2 સરકારી અને 1 ખાનગી કંપનીનું વિનિવેશ કરવામાં આવશે.

Share Now