લો માસ્ક મુદ્દે આવ્યો નવો ટ્વીસ્ટ : 24 કલાકમાં જ સુરત પાલિકાના નિર્ણયને પોલીસ કમિશનરે બદલ્યો, હવે માસ્ક માટે દંડ લેવાશે

439

સુરત : ગઈકાલે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, માસ્ક ન પહેરનાર પાસેથી દંડ નહિ વસૂલાય.આ નિર્ણય મામલે અનેક મતભેદો સર્જાયા હતા.જેના બાદ આજે જાહેરાતના 24 કલાકમાં જ સુરત મહાનગરપાલિકાએ ફેરવી તોળ્યું છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે સ્પષ્ટતા કરી કે,માસ્ક માટે દંડ તો વસૂલાશે જ.માસ્ક ન પહેરનાર પાસેથી દંડ વસૂલાશે જ.માસ્ક અનિવાર્ય છે.

Share Now