દેવેન્દ્ર ફડનવીસ મુશ્કેલીમાં : રેમડેસીવીર મુદે પોલીસ ફરિયાદ નોંધવાના આસાર

245

મહારાષ્ટ્રમાં ગુજરાત સ્ટાઈલથી સર્જાયેલા રેમડેસીવીર કાંડમાં હવે પુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સામે ફાર્મસી એકટનો ભંગ કરવા બદલ ફરિયાદ દાખલ કરવા હાઈકોર્ટમાં અરજી થઈ છે.આરટીઆઈ એકટીવીસ્ટ સાકેત ગોખલેએ આ અરજી દાખલ કરી છે તો મહારાષ્ટ્ર સરકાર પણ પોલીસ એકશન અંગે વિચારી રહી છે.

Share Now