BREAKING : મહારાષ્ટ્રના નાસિક હોસ્પિટલમાં ઓક્સીજન ટેન્ક લીક, અત્યાર સુધીમાં 11 લોકોના મોત

227

નાસિક : ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત ચાલુ છે.દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે.આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે.આ બધા વચ્ચે મહારાષ્ટર્ના નાસિકમાં એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી. ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન ટેન્ક લીક થઈ ગઈ.ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર સતત ચાલુ છે.દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે.આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે.આ બધા વચ્ચે મહારાષ્ટર્ના નાસિકમાં એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી.ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન ટેન્ક લીક થઈ ગઈ.

અકસ્માતમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે ઓક્સીજન લીક થવાના કારણે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના જીવ ગયા. જ્યારે અનેક લોકોની હાલત ગંભીર કહેવાઈ રહી છે.નાસિકના ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સીજન લીક થવાના કારણે સમગ્ર વિસ્તારમાં ઓક્સીજન ગેસ ફેલાઈ ગયો. રેસ્ક્યૂ માટે ફાયર બ્રિગેડની ટીમને આવવું પડ્યું અને હાલ હાલાત કાબૂમાં છે.

Share Now