કહેવાય છે કે પ્રેમ ઉંમર, જાતિનો ફરક દેખતો નથી.ક્યાં પણ કોઈપણ જગ્યાએ થઈ શકે છે.આવો અનોખો મામલો બિહારમાં સાસારામમાંથી સામે આવ્યો છે.અહીં એક યુવકને કિન્નર સાથે પ્રેમ થયો હતો.એટલું જ નહીં કિન્નર સાથે લગ્ન પણ કરી લીધા હતા.લગ્ન કરીને કિન્નર બનાવીને ઘરે લઈને પહોંચ્યો હતો.
લગ્ન બાદ પત્નીને ઘરે લઈને પહોંચ્યો ત્યારે માતાએ પોતાને પુત્રને આવવાની ખબર મળી હતી.ત્યારે માતા પોતાના પુત્રના સ્વાગત કરવા માટે દરવાજે પહોંચ્યો હતો.જ્યાં યુવકની માતાએ પૂત્રવધુને જોઈ તો એટલો ઝાટકો લાગ્યો કે તે બેહોશ થઈ ગઈ.જ્યારે માતાને હોશ આવ્યો તો તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.ગુસ્સામે તેણે પોતાના પુત્ર અને પુત્રવધૂને ઘરની બહાર ધકેલી દીધા હતા.આ સાથે એ પણ કહ્યું કે આ લગ્ન મંજૂર નથી.
બિહારના સાસારામ જિલ્લામાં કરહરના આ અનોખા લગ્ન આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.યુવકના ઘરમાં કોઈએ લગ્નનો સ્વીકર કર્યો ન હતો.ત્યારે હંગામો મચી ગયો હતો.કરગહરના ગોલૂ પહેલા નાચ પાર્ટીમાં કામ કરતો હતો.ત્યારે તેણે નંદિની સાથે લગ્ન કરતા ઘરમાં હોબાળો મચી ગયો હતો.