– મલિયાધરા બિન અનામત,ચીખલી બક્ષીપંચ સામાન્ય જ્યારે બાકીની ૩૩-એસટી મહિલા અને ૩૨-એસટી સામાન્ય જાહેર થઇ.
ચીખલી : જિલ્લાના ચૂંટણી અયોગના અધિકારી દ્વારા આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચોની બેઠક માટેની ફાળવણી અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ થતા તાલુકાની ૬૭-ગ્રામ પંચાયત પૈકી મલિયાધરા-બીન અનામત જ્યારે તાલુકા મથક ચીખલીની સામાજિક અને શૈક્ષણિક રીતે પછટ વર્ગ માટે જાહેર કરવામાં આવેલ છે.
જ્યારે એસટી મહિલા માટે ઝરી,ધેકતી,મજીગામ,સમરોલી,થાલા,મલવાડા,વેલણપુર,બામણવાળા,ખરોલી,સિયાદા,તેજલાવ,અંબાચ,બોડવાંક,ચરી,ખુડવેલ,અગાસી,રૂમલા,ચિતાલી,સુંઠવાડ,વાંઝણા,રાનવેરી ખુર્ડ,સાદડવેલ,દોણજા, કાંગવઇ,સરૈયા,બારોલીયા,નોગામાં,ચાસા,ટાંકલ,વંકાલ,ચીમલા,તલાવચોરનો સમાવેશ થાય છે.
જ્યારે એસટી સામાન્યમાં ધોડવણી, માંડવખડક,ઢોલુમ્બર, કાકડવેલ,ધોલાર,સતાડીયા, મોગરાવાડી,સારવણી,ખાંભડા,ગોડથલ,કણભઈ,રેઠવાણીયા,રાનવેરી કલ્લા,મીણ
કચ્છ,હોન્ડ,હરણગામ,સુરખાઈ,બામણવેલ,સાદકપોર,રાનકુવા,કુકેરી,ધેજ,દેગામ,કલીયારી,જોગવાડ,આમધરા,પીપલગભણ,માણેકપોર,આલીપોર,સોલધરા,બલવાડા,ખૂંધ નો સમાવેશ થાય છે.