– ઘરની બહાર બાંધેલી બકરીને 5 હવસખોરો ઉપાડી ગયા : ગલમાં લઇ જઈ દુષ્કર્મ કર્યું
– મરી ગયેલી બકરીનું પોસ્ટ મોર્ટમ કરાતા દુષ્કર્મ કરાયું હોવાનું સાબિત થયું
ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં હવસની પરાકાષ્ટા સમાન બનવા પામ્યો છે. જે મુજબ પાંચ શખ્સોએ બકરી ઉપર ગેંગ રેપ કર્યો હોવાનું બહાર આવ્યું છે.પ્રાપ્ત વિગત મુજબ પાકિસ્તાનના પંજાબ જિલ્લાના ઓકારા ગામમાં રહેતા એક નાગરિકે 60 હજાર રૂપિયામાં ખરીદેલી બકરી ઘરની બહાર બાંધી હતી.જેને હવસખોરો ઉપાડી ગયા હતા.અને શહેરથી દૂર જંગલ વિસ્તારમાં લઇ ગયા હતા.જ્યાં તેના ઉપર ગેંગ રેપ કરી મારી નાખી હતી.
બકરીનો માલિક તેને શોધવા નીકળતા બકરી જંગલમાં મૃતક હાલતમાં મળી આવી હતી.તેનું પોસ્ટ મોર્ટમ કરાવાતા તેના ઉપર દુષ્કર્મ થયું હોવાનું પુરવાર થયું હતું.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.