સ્વીટી પટેલ કેસમાં આવી શકે છે વધુ એક નવો વળાંક….

273

સ્વીટી પટેલ મર્ડર કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. 50થી વધુ દિવસ સુધી ભેદ ઉકેલી ન શકનાર કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે.ત્યારે તેમના પર તપાસ થઈ શકે છે.સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ કરનારા અધિકારીઓ સામે તવાઈ આવી શકે છે.કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ પટેલ સામે ખાતાકીય તપાસ થઈ શકે છે.ડભોઈ ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી સામે પણ ખાતાકીય તપાસ થઈ શકે છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરજણ પીઆઈ સહિત કરજણ પોલીસ સ્ટેશનના જવાનોની પૂછપરછ કરાશે.ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ કરેલી તપાસ શંકાના દાયરામાં છે.

સ્વીટી પટેલ મર્ડર કેસમાં રોજ નવા વળાંક આવી રહ્યા છે. 50થી વધુ દિવસ સુધી ભેદ ઉકેલી ન શકનાર કરજણ પોલીસ સ્ટેશનના અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા છે.ત્યારે તેમના પર તપાસ થઈ શકે છે.સ્વીટી પટેલ ગુમ થવાના કેસની તપાસ કરનારા અધિકારીઓ સામે તવાઈ આવી શકે છે.કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ એ પટેલ સામે ખાતાકીય તપાસ થઈ શકે છે.ડભોઈ ડી.વાય.એસ.પી કલ્પેશ સોલંકી સામે પણ ખાતાકીય તપાસ થઈ શકે છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરજણ પીઆઈ સહિત કરજણ પોલીસ સ્ટેશનના જવાનોની પૂછપરછ કરાશે. ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ કરેલી તપાસ શંકાના દાયરામાં છે.

Share Now