ભાજપ કૉર્પોરેટરે ફ્રેન્ડની પત્ની સાથે કરી ‘ગંદી બાત’, મહિલાએ ભરબજારે ધોઈ માર્યો, વીડિયો વાયરલ

274

– ભાજપના નેતાએ મિત્રની પત્ની સાથે કરી સેકસની ડિમાંડ

આ ઘટના છત્તીસગઢના બલોદા માર્કેટની છે.જ્યાં 15 દિવસ અગાઉ BJP કૉર્પોરેટરે સૂર્યકાંત તામ્રકાર તેના મિત્રના ઘરે ગયો હતો.ત્યાં સૂર્યકાંત તામ્રકારે મિત્રની પત્નીને શારીરિક સંબંધ બનાવા માટે કહ્યું હતું.તેને મહિલાથી કહ્યું કે દેવર-ભાભીના સંબંધમાં આ બધુ ચાલે છે.ત્યારબાદ મહિલાએ ભાજપના નેતાને તેના ઘરે જ ચપ્પલથી માર માર્યો હતો.મિત્રએ આવી શરમજનક હરકત કરવા છતાં મહિલાના પતિએ તેનો પક્ષ લીધો હતો.

ભાજપના નેતાએ તેના મિત્ર સાથે મળીને મહિલાને માર માર્યો

આવી સ્થિતિમાં પત્નીએ તેના પતિથી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ભાજપના નેતાએ ફરી મહિલા સામે સેક્સ કરવાની ડિમાંડ કરી હતી.ત્યારે ક્રોધિત મહિલા તેની ફ્રેન્ડ સાથે નેતાની દુકાન પર પહોંચીને તેણે લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ ભાજપના નેતા અને તેના એક મિત્રએ બંને મહિલાને ઘોર માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.આ મામલે મહિલાએ FIR નોંધાવી હતી. ત્યારબાદ આરોપી સૂર્યકાંત ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો, જોકે તેનો ફેન્ડ ઝડપાઈ ગયો હતો.

Share Now