દરેક વ્યક્તિ ભણવા ગણવાની સાથે ઈચ્છે કે એક મોટો અધિકારી બને.દેશભરના લાખો બાળકો દર વર્ષે પ્રતિયોગી પરીક્ષાઓ માટે તૈયારીઓ કરતા હોય છે,તેમાંથી રેલ્વે,એસ.એસ.સી.,યુપીએસસી અને સ્ટેટ સર્વિસ પણ સામેલ છે.દરેક પરીક્ષામાં ભારત અને વિશ્વથી ઇતિહાસથી જોડાયેલા ઘણા સવાલો પૂછવામાં આવે છે જેના જવાબ આપવા ઘણીવાર અઘરા થઇ રહે છે.દરવર્ષે લાખો બાળકો પ્રયાસ કરે છે પરંતુ તેમાંથી કેટલાક જ સફળ થઇ શકે છે.
તમને જણાવી દઈએ કે આવી જ રીતે યુપીએસસી ઈન્ટરવ્યુંમાં ઉમેદવારને ખતરનાખ દિમાગી સવાલો પૂછવામાં આવે છે.યુપીએસસી પરીક્ષા સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક માનવામાં આવે છે.યુપીએસસી ઇન્ટરવ્યુંમાં સામાન્ય જ્ઞાનના એવા ઘણીવાર સવાલ પૂછવામાં આવે છે જેને સાંભળીને લોકોને સામાન્યપણે મગજ ફરી જાય છે.
આજે અમે તમને આ લેખના માધ્યમથી આઈ.એ.એસ. ઈન્ટરવ્યુંના એવા કેટલાક સવાલના જવાબ આપવા જઈ રહ્યા છીએ જે તમને ક્યાંકને કામ જરૂરથી લાગી શકે છે.જો કોઈ ઈન્ટરવ્યુંમાં એવા સવાલ પૂછી લેવામાં આવે તો તમે તરત તેનો જવાબ આપી શકશો.
સવાલ: ભારતમાં પાકિસ્તાન નામની જગ્યા ક્યાં છે? જવાબ: ‘પંજાબમાં’ પાકિસ્તાન નામની જગ્યા છે. સવાલ: સૂર્યની કિરણમાં કેટલા રંગ હોય છે? જવાબ: સૂર્યના કિરણમાં ૭ રંગ હોય છે.
ગાંધર્વ વિવાહ શું છે? જવાબ: ગાંધર્વ વિવાસ પ્રાચીન ભારતીય સ્મૃતિકારોએ જે આઠ પ્રકારના વિવાહ માન્ય કર્યા હતા તેમાંથી જ એક છે. આ વિવાહમાં વર વધુએ પોતાના વાલીની અનુમતી લેવાની જરૂર નથી હોતી. જો છોકરા-છોકરી પોતાની રીતે ખુશ હોય તો કોઇપણ શ્રોત્રિયના ઘરમાં અગ્નિથી હવન કર્યા બાદ હવન કુંડના ૩ ફેર પરસ્પર સહમતી સાથે કરી લેવા માત્રથી જ આ પ્રકારના વિવાહ સંપન્ન થઇ જાય છે. તમે તેને પ્રેમ વિવાહ પણ કહી શકો છો.
સવાલ: ભારત સિવાય અન્ય કયા દેશમાં કમળ રાષ્ટ્રીય ફૂલ છે? જવાબ: ભારત ઉપરાંત કમળ ‘વિયતનામ’માં રાષ્ટ્રીય ફૂલ છે. સવાલ: અકબરના નવ રત્નોના નામ આપો. જવાબ: બીરબલ, તાનસેન, અબુલ અફઝલ, રાજા માનસિંહ, રાજા તોડરમલ, મુલ્લા દો પ્યાજા, ફકીર અજુદ્દીન, અબ્દુલ રહીમ ખાન-એ-ખાના, ફકીર અજીયોદ્દીન.
સવાલ: કયા દેશમાં દર વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવે છે? જવાબ- સ્વીત્ઝરલૅન્ડ. સવાલ: ભગવાન શ્રી રામની બહેનનું શું નામ હતું? જવાબ: ભગવાન શ્રી રામની બહેનનું નામ શાંતા દેવી છે અને તે ભગવાન શ્રી રામની મોટી બહેન છે.શાંતા દેવી મહારાજા દશરથ અને રાણી કૌશલ્યાની પુત્રી હતી.
સવાલ: વિટામીનની શોધ કોણે કરી હતી? જવાબ: આ સવાલ રેલ્વે એન.ટી.પી.સી. , યુપીએસસીથી લઈને દરેક સરકારી નોકરી પરીક્ષામાં પૂછવામાં આવે છે. આ સવાલનો સાચો જવાબ છે Casimir Funk એ ફળો અને શાકભાજીઓમાં વિટામીનની શોધ કરી હતી.
સવાલ: અકબર બાદશાહ નમાજ પઢવા જામા મસ્જીદમાં પૂર્વના દરવાજેથી જતા હતા તો નીકળતા કયા દરવાજેથી? જામા મસ્જીદના ચાર દરવાજા છે. જવાબ: અકબરના સમયમાં જામા મસ્જીદ જ નહોતી. સવાલ: કોઈ દેશનો રાષ્ટ્રીય ધ્વજ સીધો હોય કે ઉન્ધો એક સમાન જ રહે છે? જવાબ: જાપાનનો
સવાલ: વિશ્વનો સૌથી મોટો ચોક? જવાબ: લાલ ચોક. સવાલ: ભારતના કયા વડાપ્રધાન કુંવારા હતા? જવાબ: અટલ બિહારી બાજપાઈ. સવાલ: એક વ્યક્તિ આઠ દિવસ વગર ઊંઘે કઈ રીતે રહી શકે? જવાબ: તે રાત્રે ઊંઘે છે.