નવી મુંબઇમાં કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ

229

મુંબઇ : અભિનેત્રી કંગના રનૌત સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી સાથે સત્યમેવ જયતે સામાજિક સંગઠને નવી મુંબઇના કામોઠે પોલીસ સ્ટેશનમાં નિવેદનની સાથે ફરિયાદ નોંધાવી છે. ૧૯૪૭માં દેશને આઝાદી મળી એ ભીખ માત્ર હતી, સાચી આઝાદી ૨૦૧૪ પછી મળી એવું નિવેદન કરી કંગનાએ અગણિત સ્વાતંત્ર્યસૈનિકો અને ક્રાંતિકારીઓનું ઘોર અપમાન કર્યું છે.

Share Now