રશિયા-યુક્રેન તણાવ Live : યુક્રેન પર વધુ એક વખત મિસાઈલ સ્ટ્રાઈક

405

મોસ્કો, તા. 24 ફેબ્રુઆરી, 2024, ગુરૂવાર

મિલિટ્રી કમાન્ડના અહેવાલ પ્રમાણે યુક્રેન પર બીજી વખત મિસાઈલ સ્ટ્રાઈક્સ થઈ.રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યાં છે કે યુક્રેનના અમુક સ્થળોએ યુક્રેને હથિયારો ત્યજી દીધા છે. સૈનિકોએ પાસે શસ્ત્ર-સરંજામ ખૂટી પડતા અને સામે પક્ષે રશિયા તરફથી ભારે લડત મળતા અમુક શહેરોમાં યુક્રેન સેનાએ શરણાગતિ સ્વીકારી હોવાના અહેવાલ વહેતા થયા છે.RT.comના હવાલે રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો શરણાગતિ સ્વીકારી રહ્યાં છે.અમારો આશય નરસંહારનો નથી અને આ વાત પર મક્કમ છીએ.

– યુક્રેનની સેનાનું મોટું નિવેદન- “અમે શરણાગતિ નહીં સ્વીકારીએ”

– યુક્રેનના રક્ષામંત્રીએ લોકોને સેનામાં સામેલ થવા માટે વિનંતી કરી. આ ઉપરાંત યુક્રેન સરકાર માજી સૈનિકોને પણ હથિયાર આપશે.

Share Now