બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અમદાવાદ આવી પહોંચ્યા

146

અમદાવાદ, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર : બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે તેમની બે દિવસની ભારત યાત્રાની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા છે.આજે સવારે ૮ કલાકે તે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.તેમની ગુજરાત યાત્રાની તસવીરો ની એક ઝલક અહી છે.

Share Now