ભાવનગરમાં 75 ની સામે 100 સરોવરનું નિર્માણ કાર્યનો પ્રારંભ

272

ભાવનગર : આઝાદીના ૭૫ મા વર્ષના ઉપલક્ષ્યમાં દરેક જિલ્લામાં ૭૫ સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં ૭૫ સરોવરની સામે ૧૦૦ સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે.આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આથક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે.ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે.ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

જલ સંચય એ કુદરતના સંરક્ષણનું કાર્ય છે.ભાવી પેઢી જળની અછત ન ભોગવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જળ અભિયાન પણ ચલાવે છે.આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે.આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આપાસેના સાધનોનો સહયોગ આપે તે આવકાર્ય છે.આ માટે ૧૫ માં નાણાં પંચ તથા મનરેગા સહિતના ગ્રામ વિકાસના નાણાનો ઉપયોગ કરવામાં આવશે.આ નવી તૈયાર થનાર સાઇટ વશે.કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, નવા તૈયાર થનાર સરોવર ઓછામાં ઓછા એક એકરના બનશે તેમ જણાવી જો ગામ લોકો આથક સહકાર સાથે પોતાનું શ્રમદાન આપે કે પોતાની ખાતે ૧૫ મી ઓગષ્ટની ઉજવણી પણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.આ અંગેના વિગતવાર પ્રેઝન્ટેશનની રજૂઆત પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી.આર.પટેલે કરી હતી.

Share Now