વાદળોમાંથી પસાર થનારો દુનિયાનો સૌથી લાંબો SKY Bridge તૈયાર

137

નવી દિલ્હી : તા.19મે,2022,ગુરુવાર દુનિયાનો સૌથી લાંબો બ્રિજ બનીને તૈયાર થઇ ગયો છે.નેપાળના બાગલુંગ માઉન્ટેન ફૂટબ્રિજ કરતાં 154 મીટર લાંબો આ બ્રિજ’સ્કાયબ્રિજ 721’ચેક રાજધાની પ્રાગથી લગભગ 2.5 કલાકના અંતરે આવેલો છે.આ બ્રિજ વિશે થોડી જાણકારી મેળવીએ.
મધ્ય યુરોપ ચેક રિપબ્લિક બ્રિજની સીમાઓ મધ્ય યુરોપિયન દેશ દક્ષિણમાં ઑસ્ટ્રિયા, પશ્ચિમમાં જર્મની, ઉત્તરપૂર્વમાં પોલેન્ડ અને દક્ષિણપૂર્વમાં સ્લોવાકિયા સાથે મળે છે
ચેક રિપબ્લિક સ્કાય બ્રિજ નેપાળના બાગલુંગ માઉન્ટેન ફૂટબ્રિજ કરતાં 154 મીટર લાંબો છે.’સ્કાયબ્રિજ 721’ચેક રાજધાની પ્રાગથી લગભગ 2.5 કલાકના અંતરે છે.

Share Now