ટોચના પ્રધાનોએ યુકેના પીએમનો સાથ છોડ્યો

110

બ્રિટનના નાણાપ્રધાન ઋષી સુનક અને આરોગ્યપ્રધાન સાજિદ જાવિદે રાજીનામાં આપ્યાં છે.આ બન્ને ટોચના પ્રધાનોને ગુમાવ્યા બાદ બ્રિટિશ વડા પ્રધાન બૉરિસ જોનસનના નેતૃત્વ સામે વધુ એક વખત પડકાર સર્જાયો છે.ગઈ કાલે કેટલાક જુનિયર પ્રધાનોએ રાજીનામાં આપ્યાં હતાં.વિલ ક્યુન્સે શિક્ષણપ્રધાન તરીકે રાજીનામું આપી દીધું છે.એ પછી તરત જ રોબિન વોકરે સ્કૂલ્સ મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું. સુનકે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે‘બની શકે કે આ મારું છેલ્લું મંત્રીપદ હોય.લોકો અપેક્ષા રાખે છે કે સરકાર યોગ્ય રીતે અને ગંભીરતાથી કામ કરે.’

Share Now