બ્રિટનમાં મંત્રીઓના રાજીનામાને કારણે જોન્સન સરકાર સંકટમાં

104

બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદના રાજીનામાથી રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે.દેશમાં 2 મંત્રીઓના રાજીનામા બાદ પીએમ બોરિસ જોન્સન પર ફરી એકવાર દબાણ વધી ગયું છે. બ્રિટનમાં બોરિસ જોન્સન સરકાર માટે ફરી એકવાર મુસીબતો(Britain Political Crisis)ઉભી થઈ છે.બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદના રાજીનામાથી રાજકીય હલચલ વધુ તેજ થઈ ગઈ છે.દેશમાં 2 મંત્રીઓના રાજીનામા બાદ પીએમ બોરિસ જોન્સન પર ફરી એકવાર દબાણ વધી ગયું છે.સુનાક કહે છે કે ઘણા ધારાશાસ્ત્રીઓએ દેશના હિતમાં શાસન કરવાની જોન્સનની ક્ષમતામાં વિશ્વાસ ગુમાવ્યો છે બ્રિટનના નાણા મંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદના રાજીનામા બાદ બોરિસ જોન્સનની સરકાર માટે સંકટ ઉભું થયું છે.માત્ર એક મહિના પહેલા પીએમ બોરિસ જોન્સન અવિશ્વાસ પ્રસ્તાવથી બચી ગયા હતા

Share Now