નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નવા સંસદભવનની છત પર મુકેલા રાષ્ટ્રીય ચિન્હ અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું.૯૫૦૦ કિલોના અને ૬.૫ મીટરની ઊંચાઈ ધરાવતા કાંસાના અધિકારીઓનું માનવું છે કે સંસદનું શિયાળુ સત્ર નવા સંસદભવનમાં યોજાશે.અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા સંસદભવનના સેન્ટ્રલ હૉલના છતની પર રાષ્ટ્રીય ચિહ્ન લગાવવામાં આવ્યું છે તેમ જ એને ટેકો આપવા માટે લગભગ ૬૫૦૦ કિલોનું સ્ટીલનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે.