By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: Good News : સ્વતંત્રતા દિવસ પૂર્વે જ મળી જશે કોરોનાથી મુક્તિ, રસી તૈયાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > Good News : સ્વતંત્રતા દિવસ પૂર્વે જ મળી જશે કોરોનાથી મુક્તિ, રસી તૈયાર
GeneralNational

Good News : સ્વતંત્રતા દિવસ પૂર્વે જ મળી જશે કોરોનાથી મુક્તિ, રસી તૈયાર

HM News
Last updated: 30/07/2020 11:37 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ડિસેમ્બર,2019માં વિશ્વમાં સૌથી પ્રથમ ચીનમાં દેખા દેનાર કોરોના વાયરસનો અંત નજીક આવી રહ્યો છે.કોરોનાને કાબૂમાં લેવા માટે અંતે રસી શોધાઈ ગઈ છે.

મહત્વની વાત એ છે કે ભારતના સ્વતંત્રતા દિવસ પૂર્વે જ કોરોનાની રસી બજારમાં આવી જશે. વિશ્વની આ પ્રથમ કોરોના રસી 12 કે 13મી ઓગષ્ટના રોજ જાહેર થઈ શકે છે.

આ દેશમાંથી મળશે કોરોના રસી :

રશિયાએ વિશ્વની પ્રથમ કોરોના રસી લાવવાની યોજના બનાવી છે. સીએનએનના અહેવાલ અનુસાર વિશ્વના ઘણા દેશો હાલમાં કોરોના સામે યુદ્ધ લડી રહ્યા છે,તે દરમિયાન રશિયા 10, 12 ઓગસ્ટ સુધીમાં વિશ્વની પ્રથમ કોરોના રસીને મંજૂરી આપવા માટેના પ્રયત્નોમાં વ્યસ્ત છે.રશિયાએ આ માટે એક વિશેષ વ્યૂહરચના તૈયાર કરી છે.

આ પ્રથમ કોરોના રસી મોસ્કો સ્થિત ગૈમલૈયા સંસ્થા દ્વારા બનાવવામાં આવી છે.રશિયાએ કહ્યું છે કે એકવાર આ રસી જાહેર ઉપયોગ માટે મંજૂર થઈ જાય પછી, તે પહેલા ફ્રન્ટલાઈન હેલ્થકેર કામદારોને આપવામાં આવશે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે અહેવાલ આપ્યો છે કે સૈનિકોએ માનવ પરીક્ષણોમાં સ્વૈચ્છિક રીતે ભાગ લીધો છે.પ્રોજેક્ટ ડિરેક્ટર એલેક્ઝાંડર જીન્સબર્ગના હવાલેથી કહેવામાં આવ્યું છે કે તેણે આ રોગની રસી પહેલેથી જ લગાવી દીધી હતી.

અમેરિકાનો નનૈયો :

અમેરિકા અને વિશ્વના અન્ય અખબારપત્રમાં રશિયાની કોરોના રસી હજુ બીજા તબક્કામાં પૂર્ણ કરી શકી નથી તેવો દાવો કરવામાં આવ્યો છે.જ્યારે વિશ્વવ્યાપી સંશોધન કરવામાં આવી રહેલી કેટલીક અન્ય રસીઓની ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે તેથી વિશ્વને પ્રથમ રસી અમેરિકા જ આપશે અને વિવિધ દેશોને તે મોકલવમાં પણ આવશે.

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં દિલ્હીની હિંસાનો મુદ્દો ઉછળ્યો : પોલીસની નિષ્ફળતા પર ઉઠ્યા સવાલ
સુરત : ડાયમંડ – બિલ્ડર ગ્રુપ પર IT કાર્યવાહીના અંતે રૂ. 1250 કરોડના બેનામી વ્યવહારો મળ્યા : 15 કરોડની રોકડ – જ્વેલરી સીઝ
મમતા બેનર્જીનો મોદી સરકાર પર આકરા પ્રહાર : કહ્યું કે, ‘જરૂર પડશે તો હું મારી સાડી ફેલાવીને ભીખ માંગીશ…’
9 રાજ્યોએ લોકડાઉનમાં દારૂના વેચાણની માગી મંજૂરી, આ સરકાર તો હોમ ડિલીવરી આપશે
ફેસબુક સર્વર ઠપ થતાં 52 હજાર કરોડનો ફટકો : 13 વર્ષિય ચાઈનીઝ હેકર સન જિશુએ સર્વર હેક કરી પાડી દીધો ઝુકરબર્ગનો ખેલ ..
Share This Article
Facebook Email Print
Previous Article ગુજરાત સરકારની અનલોક ત્રણની ગાઇડલાન જાહેર. શું ખુલ્લુ અને શું બંધ રહેશે.?
Next Article હાર્દિક પંડ્યા બન્યો પિતા, પત્નિ નતાશાએ આપ્યો દિકરાને જન્મ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up