By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Good News ! 1 મેએ ભારત પહોંચશે રશિયાની વેક્સિન Sputnik V નો પ્રથમ જથ્થો, RDIFએ કરી પુષ્ટિ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Good News ! 1 મેએ ભારત પહોંચશે રશિયાની વેક્સિન Sputnik V નો પ્રથમ જથ્થો, RDIFએ કરી પુષ્ટિ
GeneralNational

Good News ! 1 મેએ ભારત પહોંચશે રશિયાની વેક્સિન Sputnik V નો પ્રથમ જથ્થો, RDIFએ કરી પુષ્ટિ

HM News
Last updated: 27/04/2021 11:53 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારતને રશિયાની કોરોના વેક્સિન સ્પુતનિક V (Sputnik V) નો પ્રથમ જથ્થો 1 મેએ મળી જશે. 1 મેથી દેશમાં વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે,જે હેઠળ 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવશે. દેશમાં સ્પુતનિક-V નો પ્રથમ જથ્થો એક મેએ પહોંચી રહ્યો છે.તેની જાણકારી રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડના પ્રમુખ કિરીલ દમિત્રીવએ આપી છે.હજુ તે જાણકારી આપવામાં આવી નથી કે પ્રથમ જથ્થામાં વેક્સિનના કેટલા ડોઝ આપવામાં આવશે.

દમિત્રીવે કહ્યુ, પ્રથમ જથ્થાની ડિલીવરી 1 મેએ થઈ જશે.સાથે તેમણે તે વાતની આશા વ્યક્ત કરી કે તેનાથી ભારતને મહામારીને માત આપવામાં મદદ મળશે. RDIF વિશ્વભરમાં સ્પુતનિક વીનું માર્કેટિંગ કરી રહ્યું છે અને આ ક્રમમાં તેણે 5 મોટા ભારતીય નિર્માતાઓ સાથે વાર્ષિક 85 કરોડથી વધુ વેક્સિન ડોઝ તૈયાર કરવાની સમજુતિ કરી છે.સાથે સંભાવના વ્યક્ત કરી કે ભારતમાં જલદી આ વેક્સિનનું ઉત્પાદન શરૂ થઈ શકે છે.

#India will receive first batch of Russia’s #SputnikV vaccine on May 1 – Reuters quotes RDIF CEO Kirill Dmitriev
?https://t.co/QCyistz8iZ

– Sputnik V (@sputnikvaccine) April 27, 2021

આ સિવાય રશિયા ફાર્માક્યૂટિકલ ફર્મ ફર્માસિન્ટેજે સોમવારે કહ્યું કે, રશિયાની સરકારની મંજૂરી મળતા તે મેના અંત સુધી ભારતને રેમડેસિવિર એન્ટીવાયરલ ડ્રગના એક મિલિયન પેકને મોકલવા માટે તૈયાર છે.મેક્સિકોની સરકાર દ્વારા તે પુષ્ટિ કરવામાં આવી ચુકી છે કે દેશમાં ઉપયોગ કરવામાં આવેલી બધી વેક્સિનમાં સૌથી સુરક્ષિત સ્પુતનિક વી છે.

The Mexican government vaccination study confirms that #SputnikV is the safest among all vaccines used in Mexico with 7 times fewer adverse effects than the Pfizer mRNA vaccine. The Mexican data supports similar results published by the government of Hungary on April 25. pic..com/ql9CZwp9r0

– Sputnik V (@sputnikvaccine) April 26, 2021
મહત્વનું છે કે ભારત હાલ મહામારીની બીજી લહેરની ઝપેટમાં છે.અહીં હોસ્પિટલોમાં બેડ,ઓક્સિજન સહિત તમામ મેડિકલ સાધનોની અછત છે.તેવામાં બ્રિટન,અમેરિકા સહિત ઘણા દેશ સહાયતા પહોંચાડી રહ્યાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article HC જજ માટે હોટલમાં 100 બેડ રિઝર્વ : કેજરીવાલ સરકારના આદેશ પર ભડક્યા ડોક્ટર કૌશલકાંત, આ તો ચમચાગીરી છે ગરીબોની સારવાર ક્યાં થશે?
Next Article સુરત જિલ્લામાં 64 વેન્ટિલેટર ફાળવાયા, પણ ઑક્સીજનના અભાવે શોભાના ગાંઠિયા ; ફોટો સેશન્સ કરી ભાજપના સંદીપ દેસાઇ વાહવાહી લૂંટવાની કોશિશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up