By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: Google એ વાટ્યો ભાંગરો, આ ભાષાને ભારતની સૌથી ‘ભદ્દી’ ભાષા ગણાવતા લોકો કાળઝાળ, માફી માંગવી પડી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > Google એ વાટ્યો ભાંગરો, આ ભાષાને ભારતની સૌથી ‘ભદ્દી’ ભાષા ગણાવતા લોકો કાળઝાળ, માફી માંગવી પડી
GeneralNational

Google એ વાટ્યો ભાંગરો, આ ભાષાને ભારતની સૌથી ‘ભદ્દી’ ભાષા ગણાવતા લોકો કાળઝાળ, માફી માંગવી પડી

HM News
Last updated: 04/06/2021 5:43 AM
HM News
5 years ago
Share
SHARE

બેંગલુરુ: ગૂગલ સામે કર્ણાટકમાં ખુબ રોષ ફાટી નીકળ્યો છે.વાત જાણે એમ છે કે ગૂગલના સર્ચ એન્જિને મોટો ભાંગરો વાટી નાખ્યો. લોકો સોશિયલ મીડિયામાં આ અંગે ચર્ચા કરવા લાગ્યા.વાત એટલી વધી ગઈ કે રાજ્ય સરકારે ગૂગલને કાનૂની નોટિસ મોકલવાની વાત સુદ્ધા કરી નાખી.

આ બાજુ તમામ રાજકીય પક્ષોના નેતાઓ પણ આ મામલે ગૂગલની પાછળ પડી ગયા અને ટીકા કરવા લાગ્યા.વાત જાણે એમ છે કે ભારતની સૌથી ભદ્દી (ugliest) ભાષા સર્ચ એન્જિનમાં સવાલ પૂછવામાં આવતા તેનો જવાબમાં કન્નડ ભાષાનું નામ આવતા જ કર્ણાટકના લોકો કાળઝાળ થઈ ગયા.જો કે ખુબ આક્રોશ બાદ ગૂગલે સર્ચ એન્જિન પર આવતા આ જવાબને હટાવી દીધો છે.કંપનીએ લોકોને આ મામલે ખેદ વ્યક્ત કરતા કહ્યું કે સર્ચના પરિણામમાં તેમનો મત હોતો નથી.

‘સદીઓથી કન્નડિગા લોકોનું ગૌરવ રહી છે ભાષા’

કર્ણાટકના કન્નડ,સંસ્કૃતિ અને વનમંત્રી અરવિંદ લિંબાવલીએ પત્રકારોને કહ્યું કે ગૂગલે આ સવાલના જવાબ માટે કાનૂની નોટિસ મોકલવામાં આવશે.જો કે ત્યારબાદ મંત્રીએ ટ્વિટર પર પોતાની નારાજગી પ્રગટ કરી અને ગૂગલને કન્નડિગા લોકોની માફી માંગવાનું કહ્યું.તેમણે પોતાની ટ્વિટમાં લખ્યું કે કન્નડ ભાષાનો પોતાનો એક ઈતિહાસ છે અને તે લગભગ 2500 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવી હતી.મંત્રીએ કહ્યું કે આ ભાષા સદીઓથી કન્નડિગા લોકો માટે ગૌરવ રહી છે.

લિંબાવલીએ ટ્વિટ કરીને કહ્યું કે કન્નડને ખરાબ રીતે દેખાડવું માત્ર કન્નડિગા લોકોના ગૌરવને અપમાનિત કરવાનો ગૂગલનો પ્રયત્ન છે.હું ગૂગલને કન્નડ અને કન્નડિગા પાસે તત્કાળ માફી માંગવા માટે કહું છું.અમારી ખુબસુરત ભાષાની છબી બગાડવા બદલ ગૂગલ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરાશે.

If Kannada is now called ugliest language in India, it is merely an attempt by @Google to insult this pride of Kannadigas. Demand apology from @Google ASAP to Kannada, Kannadigas. Legal action will be taken against @Google for maligning the image of our beautiful language! 2/2

– Aravind Limbavali (@ArvindLBJP) June 3, 2021

ગૂગલના પ્રવક્તાએ આ રીતે માંગી માફી
આ અંગે જ્યારે ગૂગલના એક પ્રવક્તાનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે ‘સર્ચ હંમેશા સંપૂર્ણ રીતે પરિપૂર્ણ હોતી નથી.અનેકવાર ઈન્ટરનેટ પર ઉલ્લેખિત સામગ્રીના વિશેષ સવાલ માટે આશ્ચર્યજનક પરિણામ હોઈ શકે છે. અમે જાણીએ છીએ કે તે આદર્શ નથી, પરંતુ જ્યારે અમને કોઈ મુદ્દાથી માહિતગાર કરાય છે ત્યારે અમે તત્કાળ સુધારાત્મક કાર્યવાહી કરીએ છીએ અને અમારા Algorithm ને સુધારવા માટે સતત કામ કરીએ છીએ.સ્વાભાવિકપણે તેમાં ગૂગલનો પોતાનો કોઈ મત હોતો નથી અને અમે આ ગેરસમજ બદલ કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચી હોય તો તેના માટે ખેદ વ્યક્ત કરીએ છીએ.’

પૂર્વ CM સહિત અનેક રાજનેતાઓએ કરી ટીકા
આ સમગ્ર મામલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ પણ ટ્વીટ કરીને ગૂગલની ટીકા કરી.બેંગલુરથી ભાજપના સાંસદ પી સી મોહન સહિત અન્ય નેતાઓએ પણ ગૂગલની ટીકા કરતા તેને માફી માંગવાનું કહ્યું.મોહને ગૂગલ સર્ચનો સ્ક્રિનશોટ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા કહ્યું કે કર્ણાટકમાં મહાન વિજયનગર સામ્રાજ્ય તથા કન્નડ ભાષાના સમૃદ્ધ ઈતિહાસ અને અનોખી સંસ્કૃતિ રહી છે.દુનિયાની સૌથી જૂની ભાષાઓમાં સામેલ કન્નડના મહાન વિદ્વાન રહી ચૂક્યા છે.જેમણે 14મી સદીમાં જોફરી ચોસરના જન્મ અગાઉ મહાકાવ્ય લખ્યા હતા.ગૂગલ ઈન્ડિયા માફી માંગો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 134 કિલોના IPS ઓફિસર આઠ મહિનામાં 43 કિલોના થઇ ગયા
Next Article રાહુલ ગાંધીએ LGBT કોમ્યુનિટીના સમર્થનમાં કરી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, લખ્યું- LOVE is LOVE
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up