By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: GRD જવાનો રજૂઆત લઇને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઠેકાણે પહોંચ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > GRD જવાનો રજૂઆત લઇને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઠેકાણે પહોંચ્યા
GeneralVadodara

GRD જવાનો રજૂઆત લઇને ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના ઠેકાણે પહોંચ્યા

HM News
Last updated: 24/09/2022 12:50 PM
HM News
3 years ago
Share
SHARE

– મધુ શ્રીવાસ્તવની કચેરીની બહાર ગ્રામ રક્ષક દળના જવાનોએ સુત્રો પણ પોકાર્યા કર્યા
– ધારાસભ્યને ગ્રામ રક્ષક માંગણીઓ વ્યાજબી લાગી,મુખ્યમંત્રીને રજૂઆત કરશે

ચૂંટણી નજીક આવતા જ સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણી સાથે ગાંધીનગરમાં ધામા નાખીને બેઠા છે.અમુકની માંગ પૂરી થઇ રહી છે.ત્યારે અમુક કર્મચારીઓનું આંદોલન હજુ ચાલી રહ્યુ છે.આ વચ્ચે વડોદરામાં પણ ગ્રામ રક્ષક જવાનોએ હવે મોરચો માંડ્યો છે.અને પોતાની માંગણીઓની રજૂઆત કરવા માટે ધારાસભ્ય મુધ શ્રીવાસ્તવ પાસે પહોંચ્યા છે.વાઘોડિયા વિધાનસભા મત ક્ષેત્રમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળના જવાનો આજે વિસ્તારના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા.ગ્રામ રક્ષક દળના જવાનોની રજૂઆત છે કે તેઓના વેતનમાં વધારો કરવો જોઈએ સાથે જ તેમને ખાખી યુનિફોર્મ પર નિયમિત રીતે આપવો જોઈએ જે માટે આવેદનપત્ર થકી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને રજૂઆત કરવામાં આવી હતી મધુ શ્રીવાસ્તવની કચેરીની બહાર ગ્રામ રક્ષક દળના જવાનોએ સુત્રો પણ પોકાર્યા કર્યા હતા.

વાઘોડિયાના ગ્રામ રક્ષક અબ્દુલ રજાકે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે અમારી માંગ છે કે પગાર વધારો કરવામાં આવે અને યુનિર્ફોમમાં કંઇ પણ વસ્તુ મળતી નથી.જે પણ મળે તે ધારાસભ્ય પોતાના ખર્ચે આપે છે.સરકાર તરફથી કંઇ મળતુ નથી.અને 25 દિવસનો જ પગાર મળે છે.અમને 30 દિવસનો પગાર મળવો જોઇએ.એ અમારી મુખ્ય માંગ છે.જો ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જવા તૈયાર છીએ તેમ ગ્રામ રક્ષકે જણાવ્યુ હતુ.આ તકે આ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે ગ્રામ રક્ષક દળની રજૂઆત અને માંગણીઓ યોગ્ય અને વ્યાજબી છે.આ મામલે મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી સુધી તેઓની રજૂઆત પહોંચાડીશ.

વાપીમાં રવિવારે 1 બાળકીનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, જિલ્લામાં કુલ 9મો પોઝિટિવ કેસ
ગેંગસ ઓફ વાસેપુરના ડેફિનેટ પર લાગ્યો 38 લાખ રુપિયાની કાર ચોરીના આરોપ લાગતા નોંધાઈ FIR
BIG NEWS ! ટુ વ્હીલર અને ફોર વ્હીલર ચાલકો પાસેથી માસ્ક સિવાયનો દંડ વસુલાશે નહીં : વાંચો મુખ્યમંત્રીએ આ અંગે શું આપ્યો આદેશ
લગ્નના 27 વર્ષ બાદ બિલ ગેટ્સ અને મેલિન્ડા વચ્ચે ઔપચારિક રૂપથી થયા છુટાછેડા
ઉત્તરપ્રદેશના રામપુરમાં પ્રથમ હિન્દુ ધારાસભ્ય : આઝમ ખાનના ગઢમાં ખીલ્યું કમળ
Share This Article
Facebook Email Print
Previous Article પારકી જોડે નાચવાનું હોય તો કાકાઓને પણ કેવો જોશ આવે એનો આ ઉત્તમ નમૂનો ; જુઓ કાકાનો વાઇરલ વિડિઓ
Next Article Navratri 2022 : નવરાત્રીમાં 9 રંગોનું છે વિશેષ મહત્વ, જાણો કઈ દેવીને કયો રંગ પ્રિય છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up