By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: GSTના દર અને સ્લેબમાં ફેરફાર થવાની સંભાવના
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > GSTના દર અને સ્લેબમાં ફેરફાર થવાની સંભાવના
BusinessGeneralNational

GSTના દર અને સ્લેબમાં ફેરફાર થવાની સંભાવના

HM News
Last updated: 02/07/2020 8:03 AM
HM News
6 years ago
Share
SHARE

ગૂડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)કાઉન્સિલ અગામી બેઠકમાં રેટમાં ફેરફાર અંગે વિચારી શકે છે.આ ઉપરાંત આ બેઠકમાં જીએસટીના સ્લેબ્સની સંખ્યામાં ઘટાડો કરવા, આઇટી સિસ્ટમ્સમાં સુધારો કરવા પણ વિચારણા થઇ શકે છે,એમ નાણાસચિવ અજય ભૂષણે જણાવ્યું હતું.તેમણે કહ્યું કે રાજ્યોને આપવામાં આવનારા વળતરના મુદ્દા અંગે સક્રિય રીતે ચર્ચા થઇ રહી છે.આવક સુધારવા અનેરાયોની ખર્ચશકિત વધારવા માટે કેટલાંક સૂચનો કરવામાં આવ્યા છે.તેમાં કાઉન્સિલ બજારમાંથી ઋણ લઇને રાયોને ચુકવણી કરવા માટે પણ વિચારી શકે છે.

પાંડેએ જણાવ્યું હતું કે,રેટ રેશનલાઇઝેશન, વેપારમાં અવરોધ સર્જતું ઇન્વર્ટેડ ડયુટી સ્ટ્રકચર દૂર કરવું અને તેની સાથે સ્લેબ્સની સંખ્યા ઓછી રાખવી વિચારણા હેઠળ છે.કાઉન્સિલ આ બધા અંગે અત્યતં વ્યવહારુ વિકલ્પ અપનાવશે.જીએસટીમાં સાત સ્લેબ્સ છે અને ઘણી બાદબાકી કરાયેલી ચીજવસ્તુઓ છે.નીતિગત ઘડવૈયાઓએ નિર્દેશ કર્યેા છે કે બહુ-બહુ તો ત્રિસ્તરીય કરમાળખું યોગ્ય છે.

લોકડાઉનના લીધે જીએસટીમાં આવેલી ઘટના લીધે કેન્દ્ર રાજ્યોને વળતર ચુકવવા સમર્થ નથી.તેમણે જણાવ્યું હતું કે જીએસટી વળતરના કાયદા મુજબ જીએસટીના લીધે આવકમાં ઘટ પડે તો જીએસટી કાઉન્સિલ નકકી કરશે કે આ માટે શું કરી શકાય,તેની આ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.કાઉન્સિલની બેઠકમાં આ મહિનામાં ગમે તે સમયે યોજાઇ શકે છે અને રાજ્યોને આપવામાં આવનારુ વળતર છેલ્લી કેટલીય બેઠકોમાં ચર્ચાનો ચાવીરૂપ મુદ્દો રહ્યો છે.પાંડેએ જણાવ્યું છે કે વળતરનો તફાવત અર્થતંત્રમાં આવેલી નરમાઇના લીધે ૧૪ ટકા થશે,પરંતુ તે જીએસટી સિસ્ટમના લીધે નહીં હોય.નાણાકી વર્ષ ૨૦૧૯-૨૦માં જીએસટી કલેકશન ૯ ટકા વિસ્તયુંર્ હતું, જે સાત ટકાની આર્થિક વૃદ્ધિકરતાં વધારે હતું.જીએસટી કલેકશન છેલ્લા ત્રણ વર્ષમાં જીડીપી કરતા વધુ ઝડપી દરે વિસ્તયુ છે.

તેમણે જણાવ્યું હતું કે ટેકસના દરમાં ઘટાડો કરવામાં આવ્યા છતાં પણ જીએસટી કલેકશન વધ્યું છે.કેન્દ્રએ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં એપ્રિલથી ફેબ્રુઆરીના સમયગાળામાં ૧.૫ લાખ કરોડથી વધુ રકમ ફાળવી છે.રાજ્યોને હજી સુધી માર્ચનું વળતર મળ્યું નથી.જીએસટી કલેકશનની સરેરાશ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં પ્રતિ માસ સરેરાશ એક લાખ કરોડ રૂપિયા થઇ હતી.જેમાં વર્તમાન નાણાકિય વર્ષમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ કવાર્ટરમાં જીએસટી કલેકશન વાર્ષિક ધોરણે ૪૧ ટકા ઘટયું હતું.કોવિડ-૧૯ રોગચાળા અને તેના પગલે ૨૫ માર્ચથી શરૂ થયેલા લોકડાઉનના લીધે આ સ્થિતિ સર્જાઇ છે.માર્ચનું કલેકશન ૭૨ ટકા ઘટી રૂા.૩૨,૨૯૪ કરોડ થયું હતું.એપ્રિલમાં તે ગયા વર્ષના સમાન સમયગાળાથી ૩૮ ટકા ઘટીને રૂા.૬૨,૦૦૯ કરોડ થયું હતું.જૂનના કલેકશન ગયા વર્ષના સમાન સમયગાળાથી ૯ ટકા ઘટી રૂા.૯૦,૯૧૭ કરોડ થયું હતું.

ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કાઉન્સીલની બેઠકમાં સ્લેબ સંખ્યા ઘટાડવા, આઈટી સીસ્ટમમાં સુધારા કરવા સહિત ટેકસના તાર્કીકીકરણ માટે વિચારણા થઈ શકે છે.નાણા સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે રાજયોને વળતરના મુદાની સક્રીયપણે ચર્ચા થઈ રહી છે.વસુલાત અને ખર્ચ સુધારવા રાજયોને રસ્તા આપવાનો એક વિકલ્પ છે અને તે માટે સૂચનો થયા છે.તેમણે જણાવ્યું હતું કે જીએસટીની વસુલાતમાં કેન્દ્ર 1.4 લાખ કરોડની કસ્ટમ્સ ડયુટી વસુલે છે.

કુલ જીએસટી વસુલાતમાં એનો હિસ્સો 3.4% છે.સ્થાનિક માઈક્રો,સ્મોલ કે મીડીયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) ને ધરાવવાની જરૂર હોઈ તેઓ કેટલીક આઈટેમો પર જ રેટ વધારવામાં આવ્યો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મેક્સિકોઃ ડ્રગ્સ રિહેબ સેન્ટર પર ભીષણ ગોળીબાર, 24ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Next Article ગાયત્રી ઉપાસના : સૂર્યલોકની શકિતનો સંચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up